________________
ચૂરિયાભ દેવતાને અધિકાર,
ર૧૩]
-
- -
-
-
- - -
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
કહેતાં દેવ દેવદુપય. જુગ જુગળ વસ્ત્ર. ન. પહીરાવે, હરાવીને કહ્યું નિર્મસ્યા પહરાવ્યા કહ્યાં છે. એમ આભરણ ચઢાવ્યાં તે જુદાં અને પહેરાવ્યાં તે પણ જુદાં. માટે એ આભરણ અને વસ્ત્ર અને વસ્તુ ભગવંતને અગ્ય, તેમ ભગવંતની પ્રતિમા હોય તો તેને પણ અયોગ્ય.
વળી કોઈ કહેશે કે ભગવંતને તે એ બે વસ્તુ અયોગ્ય છે. પણ ભક્તિવંતની ભકિત છે કે જે સારી વસ્તુ હોય તે પ્રતિમાને ભગવંત નિમિત્તે કરે જ. એમ કહે તેને ઉત્તર જે, જે ત્યાગી પુરૂષની ભક્તિ ભોગવટે થાય તે સ્ત્રી કેમ ન રઢાવીએ? કેમકે સર્વ ભોગમાં સ્ત્રી પ્રધાન છે. જેમ વસ્ત્ર આભૂષણ તેમ સ્ત્રી ! પણ દયાળુ પ્રભુ દેવાધીદેવને એવી ભક્તિ જીનમારગમણે કયાંઇ કહી નથી.
૬. વળી પ્રવ્યાકરણ સત્રને પાંચમે અધ્યયને આધારે દેવતાના ચૈત્ય અને દેવકુળ પરગૃહ મધ્યે કહ્યાં છે તે પાઠ કહે છે.
एवंचेते चविहा सपरिसावि देवा ममायंति भवण वाहण जाण विमाण सयणा सणाणिय नाना विह वत्थ भूसणाणीय पवर पहरणाणिय णाणामणी पंचवण दिवंच भायणविहं णाणाविहं कामरुव वेउविया अच्छर गणा संघाए दिव समुद्दे दिसाओ विदिसाओ चंइयाणिय वणसंडे पवते गाम नगराणीय आरामु जांण कांणणाणीय कुच सर तलाग वावि दिहाय देवकुल सभ पवा वसही माइयाई बहुयाई कित्तणाणिय परिगेन्हवा परिग्रह, विपुलं दव्य सारं देवावि सइंदगा नबित्तिं नतुहि उवलभति.
શબ્દાર્થ-એક એપિરે. તે તે દેવતા. ચ૦ જાવન પ્રત્યાદિક ચાર પ્રકારના. સર પરિખા સહીત એ પુર્વે કહ્યા છે. દે દેવ છે. માત્ર મારા એવી મમતા કરે. (તે ક્યા બોલ ઉપર મારે એવી મમતા કરે તે બેલ કહે છે) ભ૦ ઘર ૧. વાવ અશ્વાદિક ૨. જા૦ સકટાદિક ૩. વિર વૈમાન ૪. સ૦ પલંકાદિક પ. સ. સિંઘાનાદિક પ્રત્યે મમતા કરે ૬. ના નાના પ્રકારના. વ૦ વસ્ત્ર છે. ભુર ભૂષણ પ્રત્યે ૮. ૫૦ પ્રધાન. ૫૦ હથીયાર પ્રતે મમતા કરે ૯. ણા નાના પ્રકારના મણી ૧૦. પ૦ પાંચ વણે. દિ. પ્રધાન. ભા૦ ભાજન ૧૧. નાર નાના પ્રકારના કાર કંદર્પાવતારરૂપ ૧૨.૦ વૈકીય કીધા એવા. અઅપચ્છરાના ૧૩. ગ૦ સહ તેહના છંદ પ્રત્યે. દીવ દીપ ૧૪, સ૦ સમુદ્રપ્રતે ૧૫. દીર ચાર દિશા૧૬. વી. ચાર વિદિસપ્રતે ૧૭. ચે. ચૈત્ય પ્રતિમા પ્રત્યે ૧૮. (અન્ય તિથિની પ્રતિમા પણ પરિગ્રહ મળે જાણવી) વર વનડે ૧૯. ૫૦ પર્વત ૨૦. ગા૦ ગામ ૨૧. ન૦ નગર પ્રત્યે ૨૨. આ૦ આરામ ૨૩. ઉ૦ ઉદ્યાન ૨૪. કા કાનને તે વન પ્રતે ૨૫. કુક કુપ (કુવા) ૨૬. સર સરોવર ૨૭. તર તળાવ ૨૪. વાડ વાવ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org