________________
f૨૦૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
શબ્દાર્થ–એક એહ ભગવંતનું વંદનાદિકા મેવ મુજને. પેટ પરભવ જન્માંતરે. હિ૦ હિતભણી પદ્યની પરે. સુત્ર સુખ ભણી. ખ૦ જેગતા ભણી રગને વિનાશ કરવા એવધની પરે. નિમેક્ષ ભણી. આ૦ ભવની પરંપરા લગે એહ સુખનું કારણ કેડે (પાછળ). ભ૦ હુયે. ઇવ એમ કહી. * ભાવાર્થ-પચા કહેતાં પરલોકને વિષે હિતકારી તથા અનુગામિક ફળ કહ્યું. પચા શબ્દ પલેક એ અર્થ ઘણે સૂત્રે કહ્યું છે, ઉત્તરાધ્યયન નવમે અધ્યયને અઠાવનમી ગાથામાં પહેલા બે પદમાં કહ્યું છે કે
इहसि उत्तमो भंते ॥ पेच्चा होहिसि उत्तमो ॥ | શબ્દાર્થ-ઇવ એ ભવને વિષે. ઉ૦ પ્રધાન છે. ભ૦ હે પુત્ય. પેટ પરભવને વિષે. હર હોઈશ. ઉ૦ ઉત્તમ.
વળી પ્રશ્ન વ્યાકરણ સાથે સંવારે પહેલે અધ્યયને પેચ માય ગામણિ મરે –પેપરભવને વિષે. ભાવ સુખ ઉપજાવે. આ૦ આગામી કાળે. ભ૦ કલ્યાણને કરણ હાર એ પાઠ છે, માટે તે જ રીતે સુરિયાભે ભગવંતને વંદણ કરી તે પલકને અર્થ સિદ્ધપણે ગણ્યો.
૪. ત્યારપછી રિયાભે સેવક દેવતાને તેડીને એમ કહ્યું કે તમે ભગવંત પાસે જાઓ. વંદણું કરી જોયણુ પ્રમાણે પુંજે, (સાફ કરો) પાણી છાંટો, પુષ્પ વૃષ્ટિ કરે “વિશ્વ સૂરવામિજાગો રે” –દી પ્રધાન વૈક્રિય. સુત્ર દેવતાને આવવા જોગ મંડળો. ક૦ કરો. પિતે જે દેવતા તેને આવવા જોગ ભૂમિકા કરો એમ કહ્યું, પણ એમ ન કહ્યું જે ભગવતને રહેવા જોગ કરો. કારણ કે ભગવંત તો ફુલ, પાણી, ધૂપ, દીપના ભગી નથી. એ આવનારની શોભા છે. પછે રિયાભના કહેવા પ્રમાણે સેવક દેવતાએ કર્યું. હવે પુલને અધિકારે કેટલાક કહે છે કે –“ ગયા થયા મામુ જળજા તે કમળનાં ફુલ, થળજા તે જાઈ જુઈનાં પુલ. તે એમ સચીત કુલની વૃષ્ટિ માને છે. વળી સમવાયંગ સૂત્રમાં ત્રીશમે સમવાયંગે કહ્યું કે_નથ થ૪ તે પણ સચીત કુલ માને છે. પણ તેમ નથી. કારણ કે જ્યારે રિયાભને સેવકે પુષ્પની વૃષ્ટિ કરી ત્યાં અને પાણીની વૃષ્ટિ કરી ત્યાં કહ્યું છે કે
अभवदलं विउवई २ त्ता पुष्फवलं विउबई २त्ता. - શબ્દાર્થ–સેવક દેવતા. અ૦, પાણીનું વાદળ. વિ. દવે. પુત્ર, પુલનું વાદળ. વિ, વૈદુવે.
ભાવાર્થ – વૈવણા કર્યાનો પાઠ છે. જેમ જોવ કરતાં ઘણું દ્વીપ, સમુદ્રનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org