________________
સૂરિયાભ દેવતાને અધિકાર
ર૦૧]
૬૮, સૂરિયા દેવતાનો (રાયપ્રસેર્યું સૂત્રથી) અધિકાર. હવે સૂરિયાભે તથા વિજય પ્રોળી પ્રતિમા પુછે છે તથા દાઢા પુજી છે, માટે અમે પણ પુજીએ છીએ, એમ જે કહે છે તેનો ઉત્તર,
સૂરિયાભ અને વિજ્ય પ્રોળીયાનો અધિકાર એક સરખો છે, તે વિજય પેળીયાનો અધિકાર ઉપર કહેવાઈ ગયો છે જેથી હવે પ્રસંગને લઇને આ ઠેકાણે સરિયાભનો અધિકાર લગતો જાણી રાયસેગું સુત્રમથી સમજુતી સાથે અહીં દાખલ કરવામાં આવે છે,
૧. પ્રથમ સુર્યાભ દેવતાએ શ્રી મહાવીર દેવને આમલ કંપા નગરીએ અંબાલ વનમાં દીઠા તીહ સામો જઇ નથણે કહ્યું તે ટાણું સંપતાણું લગે કહ્યું. શેષ પદ કલ્પીત છે.
૨. પછે એમ કહ્યું જે – तं महाफलं खलु देवाणुप्पिया नहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गोयस्सवि सवणयाए किमंग पुण अभिगमण बंदण नमंसण पडीपुछण पजुवासणयाए एगसवि आयरियस्स धम्मीयस्स सुवयणस्स सवणयाए किमंग पुण विउलस्स अठस्स गहणाए | શબ્દાર્થતં, તે મ0 મોટો ફળ. ખ૦ નિચ્ચે. દેવ દેવતાને વહાલો. ત૭ તિથંકરને ગુણે કરી સહીત તેહનું. અવે અરિહંતનું. ભ૦ ભગવંતનું. ના નામ ગોત્રનું ને રૂડા ગોત્ર તે ગુણ નિસ્પન તેહનું પણ. સં૦ સાંભળવે કરી. કીતેનું શું કહેવું. પુત્ર વળી અ૦ સાહસું જાવું. વં૦ વાંદવું ગુણગ્રામ કરવા સ્તુતિ કરવી. ૧૦ પ્રણામનું કરવું. ૫૦ પ્રશ્નાદિકનું વળી પુછવું. ૫૦ સેવાને કરવે કરી. એ એક પણ. આ૦ આર્ય. ધ ધર્મ સંબંધીનું. સુત્ર વયણનું. સ૦ સાંભળવું. કી. તેનું શું કહેવું ! પુત્ર વળી. વી. વિસ્તર્ણ અ૭ અર્થને ગર ગ્રહીને. .
ભાવાર્થ-ઈહાં વાંદવાનો અને ઉપદેશ સાંભળવાનો મોટો લાભ કહ્યા, પણ સુરિયાએ નાટિકનો મોટો લાભ ચીંતવ્યો નહીં કેમકે વાંદરો ને ઉપદેશ સાંભળવો તે ક્ષયપસમ ભાવ છે ને ભગવંતની આજ્ઞાનું કર્તવ્ય છે, અને નાટિક છે તે ઉદય ભાવ છે. ભગવંતની આજ્ઞા બહારનું કર્તવ્ય છે.
૩. વળી સુરિયાભે દેવલેકમાં રહી વંદણા કરીને એમ કહ્યું કે एवं मे पेचा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए भवि.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org