________________
.
રિયાભ દેવતાને અધિકાર
૨૦૩]
-
-
- -
-
ફુલ, માટી, પાણી. આક્યાં કહ્યાં છે. તેમ છતાં આપ્યાં કહ્યાં નથી. માટે ત્યાં આણ્યાં કહ્યા છે ત્યાં સચીતજ જવાં. ત્યાં જમવરું રું વિરે –સેવક દેવતા અ૭. પાણીનું વાદળ. અને પુત્ર, પુલનું વાદળ પૈકવે. એવો પાઠ કશું નથી. માટે ત્યાં સચીતજ જાણવાં. અને ત્યાં ગમવેન્દ્ર પુષ્પવર વિવ-અ, સેવક દેવતા પાણી અને પુલના વાદળ. વૈદવે કહ્યું ત્યાં અચીતહીજ છે, માટે ત્યાં અચીત કુલ પાણી કે વાદળ કરી વરસાવ્યા.
વળી ત્રીશ અતિશય મધે “જલજ થલજ” કહ્યું તે પણ અતિશય કાંઈ દેવતા, મનુષ્યના કર્યા થાતા નથી. એ તો ભગવંતના પુન્ય પ્રભાવથી સ્વભાવે પ્રગટ થાય છે. એ સ્વાભાવિક વિસસા પુદગળને પરિણામ જણાવો. જ્યારે જુગળીયાના પુન્ય પ્રભાવથી દસ જાતના કલ્પવૃક્ષ મને વાંછીત સુખ રેવભાવે પુરે છે. ત્યારે તિર્થંકરના પુન્ય પ્રભાવથી સ્વભાવે અતિશય થાય તેમાં અતિસક્તિ શું છે? કે તમારે દેવતાનાં અતિશય કર્યા ઠેરાવવા પડે છે, અને ત્યારે દેવતાના અતિશય કર્યા થાય. તેમાં અતિશય શું? અતિશય તો જેનું નામ કે જે સાભળતાં દેખતાં લોકોને આશ્ચર્ય લાગે. જ્યારે દેવતા કરે તેમાં આશ્ચર્ય શું? તેમાં કાંઈ અતિશયની કે તીર્થકરની મહત્તા રહેતી નથી, માટે નિઃપક્ષપાતપણે વિચારવા
વળી કઈ બોલ ઘડીભર દેવકૃત હોય એમ માનો, તોપણ અચીતજ હોય. કેમકે જે સમોસરણ મણે સચીત, કુલ, પાણી હોય તો રાજ, શેઠ, સેનાપતિ, વગેરે વાંદવા આવ્યા ત્યાં પાંચ અભીગમ સાચવ્યા તે મળે સચીત દ્રવ્ય દુરે કેમ મુક્યાં? માટે સચીતને સંઘટો અયુક્ત છે તેથી વર્જવા કહ્યાં.
વળી ભગવંતને ચન ૧, જન્મ ૨, દિક્ષા ૩, કેવળ , ને નિર્વાણ ૫. એ પાંચ કલ્યાણિક કહીએ. તે મચ્ચે જે કલ્યાણીક ભગવંતને અવિક્તિ મધ્યે થયા છે. ત્યાં સચિત્ત અચિત્ત બંને દ્રવ્ય હાય કોઈને અટકાવી નહીં. કારણ કે ત્યાં સુધી ભગવંત પાંચ આશ્રવ સહીત છે અને કેવળ મહત્સવ કલ્યાણીક ને સમયે ભગવંત સર્વવિતિ છે તો જુવો સ્નાન, વિલેપન, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ઇત્યાદિક કાંઈ પણ વસ્તુ ભગવંતને સંધટાવી નહીં. (વર્ક વિવ) કહ્યું. તે સંસાર અવસ્થાના મહોત્સવ મળે નથી કહ્યું. એટલો ફેર છે તે વિચારી જે.
વળી દેવકૃત વસ્તુ તે અચીજ હોય, કેમક સચિત્ત હોય તો બીજ સાધુને સચિત્ત સહીત સ્થાનક કેમ ક? જુઓ વૃહતક૫ સુત્રને પહેલે ઉદેશે કહ્યું કે—ધાન, પાણી, આહાર, એપધ, આભુષણ સહીત સ્થાનકે રહેવા ના કહી છે. તે માટે એ પુલ, પાણી સચિત નહીં એ નિઃસંદેહ જાણવું.
વળી કુર્ણિક પ્રમુખ વાંદવા ગયા ત્યાં પાણી, પુલને આરંભ કર્યો, માર્ગ કંટાવ્યા પણ સામેસરણ મધ્યે છંટકાવ્યા કહ્યાં નથી. અને નગર સણગાર્યા, આરંભ કર્યો. તે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org