________________
-
પ્રતિમાદિકનું પજવું.
-
-શાખા, પુત્તળીઓ તથા બાળ પ્રમુખ રૂપ છે તેને મોરપીંછની પુંજણીએ કરી પુંજે, પુજને દિવ્ય પાણીની ધારાએ છiટે, પખાળે, પખાળીને સરસ ગે શીર્ષ ચંદને કરી પંચાંગુલીત હાથે કરી લીપે વિલેપન કરે, કરીને ચંદને છાંટે, છાંટીને ફુલ ચડાવે જાવત આભર્ણ ચડાવે, ચડાવીને ઉંચી લંબાયમાન વિપુળ જાવત એવી પુલની માળાના સમુહ કરે, કરીને હાથે ગ્રહ્યા જાવત એહવા ફુલનો ઉપચાર કરે, કરીને ધુપ દીએ, ધુપ દઈને જ્યાં દક્ષીણદીશીના મુખમંડપને ઘણું મધ્યદેશ ભાગ છે ત્યાં આવે, આવીને ઘણું મધ્યદેશ ભાગખતે મારપીંછની પુંજણીએ કરી પુજે, પુંજીને દીવ્ય પાણીની ધારાએ છાંટે, પખાળે, છાંટી પખાળીને સરસ ગોશીર્ષ ચંદન કરીને પંચાંગુલી તળનું મંડળ આળેખે, મંડળ આળેખીને ચંદનની ચર્ચા કરે, (છાંટણી ચર્ચા કરીને કર ગ્રહ્યા ફુલ ચઢાવે. જાવત્ ધુપ કરે, ધુપ કરીને જ્યાં મુખમંડપનું પશ્ચિમદશીનું દ્વાર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણ લીએ, લેઈને દ્વાર, શાખા, પુત્તળીઓ તથા વ્યાળ રૂપ તે પ્રતે મોરપીંછની પુંજણીએ કરી પુજે, પુંજીને દિવ્ય પાણીની ધારાએ છાંટ, છાંટીને પખાળીને સરસ ગશીર્ષ ચંદને કરીને વિલેપન કરે.
જાવત્ ચર્ચા કરે, કરીને માળા ચડાવે, કુલ પુંજ કરે, ઘુપ દીએ, દેદને જ્યાં દક્ષીણ દિશીના મુખમંડપની ઉત્તરદશીની થાંભાની પંક્તિ છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણી લીએ, લેઇને ત્યાંની પુત્તળીયું દિવ્ય પાણીની ધારાએ પખાળે સરસ ગેસીપે ચંદને વિલેપન કરે ફુલ ચડાવે જાવત માળા ચડાવે. કુલ અંબાર કરે ધુપ દીએ, ધુપ દેદને
જ્યાં મુખમંડપનું પુર્વદશીનું દ્વાર છે તેમજ સર્વ કહેવું. જાવત દ્વારાદિકની પુજા કરે. પછે જ્યાં દક્ષીણ દીશીનું દ્વાર છે ત્યાં પણ તેમજ સર્વ પાછલીપરે કહેવું. પછે જ્યાં પ્રેક્ષાઘર મંડપના ઘણુ મધ્યદેશ ભાગ છે જ્યાં વમય અક્ષાટક છે (પીઠ વિશેષ) જ્યાં મણિપીઠીક છે જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણી લીએ, લઇને અક્ષાટક સિંહાસન મોરપીંછની પુંજણીએ કરીને પુજે, પુજને દિવ્ય પાણીની ધારાએ પખાળે, ફુલ ચડાવે, જાવત ધુપ દીએ, ધુપ દઈને પછે જ્યાં પ્રેક્ષાઘર મંડપનું પશ્ચિમ દિશિનું દ્વાર છે ત્યાં પણ પાછલી રીતે પુજા કરે, પછે ઉત્તરદિશિની સ્થભપંકિત ત્યાં પણ તેમજ કરે. ત્યાંથી પુર્વદિશિનું દ્વાર ત્યાં પણ તેમજ પુજા કરે. ત્યાંથી જ્યાં દક્ષીણુદિશિનું દ્વાર ત્યાં પણ તેમજ અર્ચા કરે. ત્યાંથી પ્રેક્ષાઘર મંડપને દક્ષીણનું દ્વાર તે બાહરે ચૈત્ય
શુભ છે ત્યાં આવે. આવીને મોરપીંછની પુંજણી લીએ, લેઈને ચૈત્યસ્થભ મોરપીંછની પુંજણીએ કરી પુજે, પુજને દિવ્ય પાણીની ધારાએ કરી પખાળે સરસ ચંદને પુજે કુલ પ્રમુખ ચડાવે માળા ચડાવે જાવત્ ધુપ કરે; ત્યારપછી તે ચૈત્યસ્થંભ ઉપરે જ્યાં પશ્ચિમદિશિની મણિપીઠીક છે તે ઉપરે જીન (દેવતાની પ્રતિમા છે ત્યાં આવે, આવોને જીન (દેવતાની) પ્રતિમાને દ્રણે દેખીને પ્રણામ કરે, કરીને મોરપીંછની પુંજણ લીએ, લેઇને તેમજ સર્વ જેમ પુર્વે પુજાનો અધિકાર કહ્યું તેમ કહે. જાવંત સિદ્ધગતિનામા સ્થાનકપ્રતે પામ્યા ત્યાંલગે કહીને વાંદે નમસ્કાર કરે. એમ ઉત્તરદિશિની મણિપીઠીકાની પ્રતિમા, એમ પુર્વદિશિની મણિપીડીકાની પ્રતિમા, એમ દક્ષીણદિશિની મણિપીઠીકાની પ્રતિમા પુજે. પછે જ્યાં ચૈત્યવૃક્ષ છે, જ્યાં મહેંદ્રધ્વજ છે, ત્યાં આવે, આવીને ત્યાં પ્રકારની વિધિ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org