SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - . ૬પ, પ્રતિમાદીકનું પુજવું, ત્યારે તે વિજય દેવતા ચાર હજાર સામાનીક દેવતા સાથે જાવત અનેરા ઘણું બંતરીક દેવતા, દેવાંક્ષા સાથે પરીવર્યો થકે શર્વ રૂધીએ કરી સર્વ દયુતિ કાંન્તિએ કરી જાવત વાત્રને શબ્દ કરી સહીત જ્યાં સાયતન છે ત્યાં આવે, આવીને સીદ્ધાયતન પ્રતે પ્રદક્ષીણું કરતે થકે પુર્વ દીસીને બારણે થઈને જ્યાં દેવચ્છ દો (ભારો) છે ત્યાં આવે, આવીને જન પ્રતિમાને દેખીને પ્રણામ કરે, પ્રણામ કરીને જીન (દેવતાની) પ્રતિમાને મેર પીંછની પુંજણું લેઈ કરી પુજે, પુજને સુગંધ ગધેક પાણીએ કરીને નવરાવે પખાળ કરે, પખાળ કરીને દેવ સંબંધી સુગંધ કષાયત વચ્ચે કરીને ગાત્ર લહે, લુહીને સરસ ગશીર્ષ નામા ચંદને કરીને શરીરે વિલેપન કરે, વિલેપન કરીને જીન (દેવતાની) પ્રતિમાને અખંડિત વેત ઉજળાં દીવ્ય ઉત્તમ દેવદુષ્ય વસ્ત્રનાં જુગળ પહીરા, હીરાવીને અગ્ર ઉત્તમ પ્રધાન સુગંધ દ્રવ્ય ને ખુલની માળા તેણે કરી અર્ચ, અર્ચને કુલ ચડાવે, સુગંધી પદાર્થ ચડાવે, ચુર્ણવાસ ચડાવે, વસ્ત્ર ચડાવે, આભરણ ચડાવે, ચડાવીને ઉંચી વળગાડી થકી નીચા તળી લગે પહોંચે એવડી વિપુળ વિસ્તીર્ણ વૃતાકારે પ્રલંબાયમાન એવી ફુલની માળાને કળાપ કરે, કરીને આછા સુકમાળ ત ધોળા રૂપાય અત્યંત નિર્મળ એહવે ચેખે કરીને જીન (દેવતાની) પ્રતિમા આગળ આઠ આઠ મંગળીક આળેખે તે કહે છે. સાથીયો ૧, શ્રીવછ ૨, જાવત દર્પણ ૮. આઠ મંગળીક આળેખીને હાથેકરી ગ્રહ્યા. ને ગ્રહતાં હાથથકી પડ્યાં હેઠા તે ઉચ્છિષ્ટ થયા તેણે રહીત એહવા પાંચણિ પુલને મુકે. પુલનો મુંજ અંબાર કરે, કરીને ચંદ્રપ્રભ રત્ન, વન, વૈર્ય રત્નને નિર્મળ જેને દંડ છે એવો કાંચનમણિ રત્નની ભાતે કરીને ચિત્રીત મનોહર કૃષ્ણાગુરૂ પ્રવર ઉયમ કુદરૂક તે સેલારસ તેહના દીપની ઉત્તમ ગંધકરી સહીત ધુપની વૃષ્ટિપ્રતે મુકતાં એવો વૈર્ય રત્નમય ધુપ કડછો લઈને પ્રયત્ન ઉદ્યમવંત થકે ધુપ દીએ, ધુપ દેશને એકસો ને આઠ વિશુદ્ધ જીંદાદિક દેવે રહિત ગ્રંથે યુક્ત મહા ચિત કરી મોટા કાવ્ય અર્થ કરી સહીત પુનરપિ દોષ રહિત કરીને સ્તવન કરે. સ્તવન કરીને સાત આઠ પગલાં પાછો આશરે, (હ) ઓશરીને ડાબો ઢીંચણ ઉચ રાખે. રાખીને જમણે ઢીંચણ ધરતી તળે સ્થાપે. સ્થાપીને ત્રણવાર મસ્તક ધરતીએ લગાડે. લગાડીને લગારેક ઉંચો થાય, થઈને કટક ને લુટીત બાજુબંધ તેણે ખંભિત એવી ભૂજાપતે પછી સંહરે ઉચી લીએ, ઉંચી લેઇને બે હાથ જોડી માથે આવર્તન કરી માથે અંજળી કરીને એમ કહે. નમસ્કાર હો. અરીહંત ભગવંત જાત સિદ્ધગતિ નામે સ્થાનક મોક્ષપદ તે પ્રતે પહોંચ્યા તેહને મારે નમસ્કાર હો. એમ કહીને વાંદે, નમસ્કાર કરે. વાંદી નમસ્કાર કરીને જ્યાં સિદ્ધાયતનને ઘણું મધ્યદેશ ભાગ છે ત્યાં આવે, આવીને દિવ્ય ઉદક ધારાએ પખાળે, છાંટીને પખાળીને સરસ ગોપી ચંદને પંચાગુલીત હાથનું મંડળ આળેખે (થાપા) આળેખીને ચંદનની ચર્ચા કરે. (છાંટણા કરે). ચર્ચા કરીને કરાયેલ ગ્રહે, ગ્રહીને અને હાથથી હેઠા પડ્યા તેણે વજિત એહવે પંચવર્ણને ફુલે કરી યુક્ત પુષના જ (ઢગલા) તેહને ઉપચારે સહીત કરે, કરીને ધુપ દીએ, ધુપ દઈને જ્યાં સિદ્ધાયતનનું દક્ષીણ દીશીનું દ્વાર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણ લીએ, લેઈને દ્વાર, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy