________________
૯િ૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પુજા અર્ચા કરે. પછે જ્યાં દક્ષીણદિશિની નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને મોરપીંછની ઉંજણ લીએ, લેઈને વેદિકા, પગથીયાં, તરણ. પુરળી લાળ રૂપક એ સર્વ પુંજણીએ કરી પુજે. પંજણીએ પુંછને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સસ ગશીર્ષ ચંદને વિલેપન કરે કરીને ફુલ ચડાવે, જીવત ધુપ કરે. એટલે સિદ્ધાયતનના દક્ષીણ કારની ચર્ચા પુરી થઈ. હવે સિહાયતનને પ્રદક્ષિણા કરતે થકે. સિદ્ધાયતનને પુછે થઈને જ્યાં ઉત્તરદિશિની નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને ત્યાં અનુક્રમે મહેંદ્રધ્વજ, ત્યક્ષ, ચૈત્ય શુભ, ત્યાં પશ્ચિમદિશિની મણિપાઠક ત્વની જન દેવતાની) પ્રતિમા પુજે. એમ ઉતરદિશિની મણિપીઠીકાની પ્રતિમા, પુર્વદિશની મણિપઠિકાની અને દક્ષિણદિશિની મણિપીઠીકાની પ્રતિમા પુજે. તે પછી પ્રેક્ષાઘર મંડપની અર્ચા પણ તેમજ કહેવી. જેમ પ્રેક્ષાઘર મંડપની દક્ષિણદિશિની કહી તેમ. જાવત્ પશ્ચિમદિશિને બારણે વત્ ઉત્તરદિશિના પ્રેક્ષાઘર મંડપની દક્ષિણદિશિની સ્થભકિત લાગે મુખમંડપને ત્રણે દ્વાર અર્ચા કહેવી. તે દક્ષીણપ્રમુખ મંડપની પરે કહેવી. જાવત ત્યાંની દક્ષિણદિશિની પ્રેક્ષાથંભ પંકિતની અર્ચા કરે. સિદ્ધાયતન માત્ર ઉત્તર દ્વારની અર્ચા કરી ત્યાંથી સિદ્ધાયતન માંહે થઇને પુર્વદિશને દ્વારે આવી ત્યાંની ચર્ચા કરે. શેષ સર્વ તેમજ અનુક્રમે પુર્વદિશિને મુખમંડપ, પ્રેક્ષાઘર મંડપ, ચૈત્યસ્થભ, ચારે પ્રતિમા, ચૈત્યવક્ષ, મહેદ્રધ્વજ, જાવત નંદા પુષ્પકરણી. એ સર્વની અર્ચા અનુક્રમે પુર્વલીપરે કરે, કરીને પછે ત્યાંથી જ્યાં સુધર્મા સભા છે તે દિશિ ભણી ચાલવા તત્પર થાય.
૬૬, દાદાદિકનું પુજવું. ત્યારે તે વિજયદેવતાના ચાર હજાર સામાનિક દેવતા જાવત્ સેળ હજાર આત્મરક્ષક દેવતા સાથે સર્વ રૂધીએ કરી જાવત્ સર્વ વાત્ર વાજતે જ્યાં સુધર્મા સભા છે ત્યાં આવે. આવીને તે સુધર્મા સભાને પ્રદક્ષિણ કર કે પુર્વને દ્વારે થઇને માંહે પ્રવેશ કરે, કરીને ઇનદાઢાને દીઠેથકે પ્રણામ કરે. કરીને પછે જ્યાં મણિપીઠીક છે, જ્યાં માણવકનામાં ચૈત્યથંભ છે, જ્યાં વજીમય ગાળવૃત્ત દાબર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પંજણી લીએ, લેઈને વિજય ગોળ9ત દાબડાને મોરપીંછની પુંજણીએ કરીને પુજે, પુંજીને વિજય ગોળવૃત્ત ન દાબડા ઉઘાડે, ઉઘાડીને જીનદાદાને મેરપીંછની પુંજણીએ કરીને પુજે, પુંછને પછે સુગંધ ગધેડદકે એકવીશ વાર જીનદાતા પખળે, પખાળાને સસ - શીર્ષ ચંદને કરી વિલેપન કરે, કરીને ઉત્કૃષ્ટા વર પ્રધાન સુગંધ કપુરાદિક દ્રવ્ય ને ખુલની માળાએ કરીને અર્ચા કરે, કરીને પછે ઘુપ દીએ, દેદને વરત્નમય ગાળવ્રત્ત દાબડામાં જનદાદા ઘાલે, ઘાલને પછે માણવકનામા દૈત્યરથભ મોર પીંછની પુજઈએ પુજે, કુંજને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સરસ ગેલ ચંદને કરીને ચર્ચા કરે, કરીને કુલ ચડાવે, જાવત સરસ સર્વ રતુના પુલના પુંજ કરે જાવ ધુપ દીએ, દઈને પછે જ્યાં સુધમ સભાને ઘણું મધ્ય દેશ ભાગે તેમજ અર્ચા કરે. જીવત જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને તેમજ અર્ચ. તેમજ દ્વારની ચર્ચા કરે. પછે જ્યાં દેવ રાજ્ય છે તે પણ તેમજ અચ, પછે જ્યાં લઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org