________________
૧૯૪]
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
-
હાથમાં લઈને જાવત ધુપને કડક હાથમાં લઈને હર્ષવંત સંતુષ્ટકાં જાવત હર્ષને વિષે ઉલાસ પામતું તેનું હૃદય છે. તે વિજ્યા રાજ્યવ્યાનીને વિષે સઘળે ચોકફેર કેડે, વિશેષપણે ડે.
ત્યારે તે વિજ્ય દેવતાપ્ર ચાર હજર સામાનિક દેવતા, ચાર અગ્ર મહિલી (સ્ત્રી): પરીવાર સહીત, જાવિત સોળ હજાર આત્મ રક્ષક દેવતા, બીજા પણ ઘણાં વિજય રાજ્યધાનીના વાસી વ્યંતરીક દેવતા ને દેવાંજ્ઞાઓ તેહ કળશ વર ઉત્તમ કમળ ઉપરે થાય જાવતું એક હજાર ને આઠ સુવર્ણ કળશે, તેમજ જાવતું એક હજાર ને આઠ મારીને કળશે કરીને, સર્વ પાણએ કરીને, સર્વ માટીએ કરીને, સર્વ ફુલે, જાવત્ સર્વ એવધીએ કરી સર્વ ધી સહીત જાત વાત્રને શબ્દ કરીને મોટે મોટે ઇદ્રાભિષેક કરે, અભિષેક કરીને પ્રત્યેક પ્રત્યેક માથે આવર્તરૂપ અંજળી કરીને એમ આશીર વચન કહે. જયજય નંદા. જયજય ભદ્રા. આનંદ થાઓ હે આનંદવંત? જયજય ભદ્રા કલ્યાણ થાઓ હે મંગળીકવંતી તમને મંગળીક હે જે? અણુ છત્યાને જીતો. છત્યાને પાળજે. જીત્યા માટે વસ જે. અણ જીત્યાને જીતજે તે શત્રુપક્ષ જજે. હત્યાને પાળજે તે મિત્રપક્ષ પાળજે. છત્યામાંહે વસજે તે દેવતાની સભા માંહે ઉપસર્ગ રહીત થકાં વસજો. દેવતા માંહે ઇંદ્રની પરે, તારા માટે ચંદ્રમાની પરે, અસુર કુમાર માંહે ચમરેંદ્રની પરે, નાગ કુમાર માંહે ધાણેદ્રની પરે, મનુષ્ય માંહે ભરત ચક્રવત્તિની પરે. ઘણું પલ્યોપમ લગે. ઘણાં સાગરોપમ લગે. ચાર હજાર સામાનીક દેવતાનું, જાવંત સેળ હજાર આતમ રક્ષક દેવતાનું, વિજય દ્વારનું, વિજય રાજ્યધાનીનું, વળી બીજા એ ઘણુ વિજય રાજ્યધાનીના વાસણહાર બંતરીક દેવતા ને દેવાંત્તાનું અધિપતિપણું જાવત આજ્ઞા ઇસ્વર સેનાપત્યપણું કરતાંઘકાં, પાળતાં. થતાં વિચરજો. એમ કહીને મોટે મોટે શબ્દ જયજય શબ્દ પ્રજ્જે. (ઉચરે.)
- ૬૩. વિજય દેવતાના કૃત્ય, ત્યારે તે વિજ્ય દેવતા મોટે મોટે અભિષેક કરી અભિષેક થકે સિંહાસન થકી ઉઠે, ઉઠીને અભિષેક સંભાથકી પુર્વ દીસીને બારણે થઇને બાહર નીસરે, નસરીને ત્યાં અલંકાર સભા છે ત્યાં આવે. આવીને અલંકારીક સભાને પ્રદક્ષિણા કરતોથકે પુર્વ દિશાને બારણે થઇ તે માટે પશે. પૂર્વ દિશીના બારણાં માંહે પિસીને જ્યાં સિંહાસન છે' ત્યાં આવે, આવીને સિંહાસનને વિષે પુર્વ દિસી સાહો બેસે.
ત્યારે તે વિજ્ય દેવતાના સામાનક ને અત્યંતર પરખાના દેવતા પિતાના આજ્ઞાકારી દેવતા પ્રતે તેડાવે, તેડાવીને એમ કહે. ઉતાવળા થકાં હે દેવાનું પ્રિય! વિજય દેવતાને અલંકારીક ભાંડ (ઘરેણુના કરંડીયા) આણું આપો. તેમજ તે પણ આજ્ઞાકારક દેવતા અલંકારીક ભાંડ (દાબડા) આણી આગળ મુકે.
ત્યારે તે વિજય દેવતા પ્રથમ પહેલી રેમ સહીત સુકમાળ દેવ સંબંધી સુગંધ. કવાયત વચ્ચે કરીને ગાત્ર, લુહ, લુહને સરસ રીર્ષ ચંદને કરી શરીરે વિલેપન કરે. ત્યાર પછી નાશીકાને વાયરે ઉડે એવું સુક્ષ્મ આંખને મનહર શુભ વર્ણ ને શુભ સ્પર્શ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org