________________
વિજય રાજ્યધાનીના દેવતાના આનંદીત કૃત્ય.
૧૯૩]
ગધર્વ મડળ પ્રવિભક્તિ ૮, એ મંડળ પ્રવિભક્તિનામા દશમા નાટિક વિધિ ।।૧૦। રૂષભ મ`ડળ પ્રવિભક્તિ ૧, સિંહ મ`ડળ પ્રવિભક્તિ ૨, હય વિલંબીત ૩, ગજ વિલ ખીત ૪,૨ હ્રય વિલસીત ૫, ગજ વિલસિત ૬, મત્ત હય વિલસિત છ, મત્ત ગજ વિલસિત ૮, મત્ત હય “ વિલંબિત ૯, મત્ત ગજ વિલખિત ૧૦, વ્રત વિલંબિત ૧૧, નામા અગ્યારમા નાટિક વિધિ. ॥૧॥ સકટ પ્રવિભક્તિ ૧, સાગર પ્રવિભક્તિ ૨, નાગ પ્રવિભક્તિ, ૩, સાગર નાગ પ્રવિભક્તિ ૪, નામા બારમે નાટિકા વિધિ ।। નંદા પ્રવિભક્તિ ૧, ચંદા પ્રવિભક્તિ ૨, નંદા ચંદા પ્રવિભક્તિ ૩, નામા તેરમે નાટિક વિધિ. ॥૧॥ મત્લાંડક પ્રવિભક્તિ ૧, મકરાંડઢ પ્રવિભક્તિ ૨, જાર પ્રવિભક્તિ ૩, માર પ્રવિભક્તિ ૪, મત્સાંક, મકરાંડક, જાર, માર, પ્રવિભક્તિ ૫, નામા ચૌદમા નાટીક વિધિ. ||૧૪|| કકાર પ્રવિભક્તિ ૧, ખકાર પ્રત્રિભક્તિ ૨, ગકાર પ્રવિભક્તિ ૩, ધકાર પ્રવિભક્તિ ૪, કાર પ્રવિભક્તિ ૫, નામા પંદરમે નાટક વિધિ. ॥૧॥ ચકાર ૧, છકાર ૨, જકાર ૩, ઝંકાર ૪, ગકાર પ્રવિભક્તિ ૫, નામા સેળમે નાટિક વિધિ. ॥૧૬॥ ટકાર ૧, ઠકાર ૨, ડકાર ૩, ઢકાર ૪, ણુકાર પ્રવિભક્તિ ૫, નામા સતરમો નાટિક વિધિ. 11ા તકાર ૧, ચકાર ૨, દકાર ૩, ધકાર ૪, નકાર પ્રવિભક્તિ ૫. નામા અઢારમે નાટિક વિધિ ॥૧૮॥ પકાર ૧, કુકાર ૨, બકાર ૭, ભકાર ૪, મકાર પ્રવિભક્તિ ૫, નામા ઓગણીશમા નાટિક વિધિ. ૧૯॥ અશોક પધ્રુવ પ્રવિભકિત ૧, આમ્રપાવ પ્રવિભક્તિ ૨, જમ્મુ પલ્લવ પ્રવિભકિત ૩, કાશાંબ પલ્લવ પ્રવિભકિત ૪, એ પ્રકારે પલ્લવ પ્રવિભક્તિ નામા વીશમે નાટિક વિધિ. ર॥ પદ્મ લતા પ્રવિભક્તિ ૧, નાગ લતા પ્રવિભકિત ૨, અશાક લતા પ્રવિભકિત ૩, ચપક લતા પ્રવિભક્તિ ૪, ચૂત લતા પ્રવિભકિત ૫, વન લતા પ્રવિભક્તિ ૬, વાસતિ લતા પ્રવિભકિત ૭, અતિમુક્ત લતા પ્રવિભક્તિ ૮, શ્યામ લતા પ્રવિભક્તિ ૯, એ પ્રકારે લતા પ્રવિભકિત નામા એકષીશમો નાટેિક વિધિ. ર।। કુતનામા આવીશમે નાટિક વિધિ ।।૨૨।। વિલંબિત નામા ત્રેવીશમા નઃટિક વિધિ. ॥૨॥ ક્રુત વિલખિત નામા ચેવીશમા નાટિક વિધિ. ॥૨૪॥ અંચિત નામા પચીશમે નાટિક વિધિ. ।।૨પા રિભિત નામા વીશમા નાટિક વિધિ ॥૨૬॥ ચિત રિભિત નામા સતાવીશમે નાટિક વિધિ ।।રા આભેંટ નામા અાવીશમે નાટિક વિધિ. ।।૨૮।। ભરોાળ નામા એગણત્રીશમો નાટિક વિધિ. ર૯॥ આરભટ ભશેાળનામાં ત્રીશમા નાટિક વિધિ. ॥૩૦॥ ઉત્પાત, નિપાત, પ્રસક્ત, સૌંકુચિત, પ્રસારિત, રચિત સંભ્રાત નામા એકત્રીશમે નાટિક વિધિ. ॥૩૧॥ શ્રમણ ભગવંત મહાવિરના પૂર્વ ભવ નિબંધ કહેતાં પાછલા મનુષ્ય ભવ, દેવ ભવ, ચરમ (લે) દેવલાક ભવ, ચરમ ચ્યવન, ચરમ ભરતક્ષેત્ર, વત્સર્પિણી, તિર્થંકર જન્માભિષેક, ચરમ ખાળભાવ, ચરમ યાવન, ચરમ કામભોગ, ચરમ નિ:ક્રમણ (દિક્ષા), ચરમ તપનું આચરણ, ચરમ જ્ઞાનનું ઉપજવું, ચરમ તિર્થનું પ્રવર્તાવવું, ચરમ નિર્વાણુ. એ પ્રકારે સર્વ રૂપ દેખાડી નાટક ક૨ે. તે ખત્રીશમા નાટિક વિધિ (રાયપ્રસેણિ સૂત્રમાંથી લખી છે) (વળી ખત્રીશમેા નાટિક વિધિ છે તે જે ટાણે જે તિર્થંકરનું શાશન હોય તેનું નાટક કરે) ॥૩૨॥ એ પ્રકારે બત્રીશ વિધિ નાટિક દેખાડે. કેટલાએક દેવતા ઉત્પલ હાથમાં લઈને જાવત્ લક્ષપત્ર કમળ હાથમાં લઇને, કળા
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org