________________
૧૯૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
કેટલાએક હકાર શબ્દ કરે. કેટલાએક મુત્કાર શબ્દ કરે. કેટલાએક થઇકાર શબ્દ કરે. કેટલાએક પુત્કાર કરે. કેટલાએક વકાર શબ્દ કરે, કેટલાએક દેવતા નામ લઇ એલાવે. કેટલાએક હંકાર, પુત્કાર, ચકાર, વકાર શબ્દ ને નામ કહે. બુકાર શબ્દ. એ છ વાંનાં સામટાં કરે. કેટલા એક દેવતા ઉંચા ઉત્પતે, કેટલાએક દેવતા નીચા પડે. કેટલાએક દેવતા ત્રીછા પડે. વળી કેટલાએક દેવતા ઉંચા ઉત્પાતે, નીચા પડે, અને ત્રીછા પડે. એ ત્રણે સાંમટાં કરે. કેટલાએક દેવતા જવાળારૂપ થાય કેટલાએક દેવતા તપે. કેટલાએક દેવતા પ્રતયે, કેટલાએક દેવતા વળે, તપે તે પ્રતપે. એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ગાજ કરે, કેટલાએક દેવતા વીજ કરે, કેટલાએક દેવતા વર્ષા કરે. વળી કેટલાએક દેવતા ગાજ, વીજ તે વર્ષા. એ ત્રણે સાંમટાં કરે. કેટલાએક દેવતા દીવ નિપાત કરે. કેટલાએક દેવેલિકા કરે. કેટલાએક દેવતા કહકહાટ કરે. કેટલાએક દેવતા દુહદુહ શબ્દ કરે. વળી કેટલાએક દેવતા સનીપાત કરે, દેવેાકલીકા, કહકહાટ તે દુહૃદુહ શબ્દ, એ ચારે સામટાં કરે. કેટલાએક દવતા ઉધ્યેત કરે, કેટલાએક દેવતા વીક્ષતા કરે. કેટલાએક દેવતા વસ્ત્રની દૃષ્ટિ કરે. કેટલાએક દેવતા ઉષ્યાત, વિજળી પેઠે ઝબકારા, અને કેટલા એક દેવતા વસ્ત્રની દૃષ્ટિ એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા અત્રીશ બંધ નાટકની વિધિ દેખાડે તે કહે છે. સ્વસ્તિક ૧, શ્રી વત્સ ૨, નદાવર્ત્ત ૭, વર્ધમાન ૪, ભદ્રસન ૫, કળશ ૬, મત્સ ૭, દર્પણ ૮, ૨૫ આઠે માંગળીકને આકારે અભીનય જેહના આકાર છે. એવા પ્રકારના પ્રથમ નાટિક વિધિ; ॥૧॥ આવરત ૧, પ્રત્યાવરત ૨, શ્રેણિ ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક ૫, પુષ્પમાણુ રૃ, વર્ધમાન ૭, મત્સાંડક ૮, મકરાંડક ૯, જારમાર ૧૦, પુષ્પાવળી ૧૧, પદ્મપત્ર ૧૨, સાગરાતર’ગ ૧૩, વાસતિ લતા ૧૪, પદ્મ લતાની વિધિ ૧૫, એ ચિત્ર આલેખન જેહના અભિનય પ્રકાર છે એવા ખીજો નાટિક વિધિ ।। હાંમૃગ ૧, રૂષભ ૨, તુરંગ ૩, નર ૪, મકર પ, વિહંગ ૬, વ્યાા છ, કિનર ૮, ૨૨ ૯, સરલ ૧૦, ભમર ૧૧, કુંજર ૧૨, વનલતા ૧૩, પદ્મ લતા ૧૪, વિચિત્ર ચિત્રનામા ૧૫, એ ત્રીજે નાટિક વિધિ. ॥૩॥ એકથી ચક્ર ૧, એથી ચક્ર ૨, એકથી ચક્રવાળ ૩, એથી ચક્રવાળ ૪, ચક્રારથી ચક્રવાળ ૫, એવા જેહના પ્રકાર છે તે ચેાથે નારિક વિધિ. ॥૪॥ ચદ્રાવળિ પ્રવિભક્તિ ૧, સૂર્યાવળિ પ્રવિભક્તિ ૨, વળ્યાવળિ પ્રવિભક્તિ ૩, તારાવળિ પ્રવિભકિત ૪. મુતાળિ પ્રવિભક્તિ પ, રત્નાવળિ પ્રવિભક્તિ ૬, કનકાવળિ પ્રવિભકિત છ, હુંશાવળિ પ્રવિતિ ૮, એકાળિ પ્રવિભક્તિ ૯, એ પાંચમે નાટિક વિધિ દ્રાદ્દગમ પ્રવિભકિત ૧, સુર્યાગમ પ્રવિભકિત ૨, એહવા પ્રકારે ઉદ્દગમન પ્રવિભકિત નામે ઠંડો નાટિકા વિધિ ।। ચંદ્રાગમન પ્રવિભક્તિ ૧, સૂર્યાગમન પ્રવિભકિત ૨, એ પ્રકારે આગમનાગમન પ્રવિભકિત નામા સાતમે નાટિક વિધિ ।।ળા ચંદ્રાવરણ પ્રવિભકિત ૧, સૂર્યાવરણ પ્રવિભકિત્ત ૨, એ પ્રકારે આવરણા વરણુ પ્રવિભક્તિ નામા આઠમે નાટિક વિધિ ।।૮। ચદ્રસ્તમન પ્રવિભકિત ૧, સૂર્યાસ્તમન પ્રવિભકિત ૨, એ પ્રકારે અસ્તમન પ્રવિભક્તિ નામા નવમા નારિક વિધિ ।। ચંદ્ર મડળ પ્રવિભક્તિ ૧, સૂર્ય મંડળ પ્રવિભક્તિ ૨, નાગ મડળ પ્રવિભક્તિ ૩, યક્ષ મંડળ પ્રવિભક્તિ ૪, ભૂત મંડળ પ્રવિભક્તિ પ, રાક્ષસ મ`ડળ પ્રવિભકિત ૬, મહારગ મંડળ પ્રવિભક્તિ છ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org