________________
વિજય રાજ્યપાનીના દેવતાના આનંદીત કૃત્ય.
૧૯૧]
કરીને કલિત સહીત કરે. કેટલાએક દેવતા વિજય રાજધાની પ્રતે કૃષ્ણગરૂ, ઉત્તમ કુંદ૨ક, સેલારસ તેહના ધુપનો મઘમઘાયમાન ગંધનું ઉછળવું તેણે કરી અભિરામ સુગંધવર પ્રધાન ગંધે કરી ગધિત ગંધ વૃષ્ટી ભૂત કરે, કેટલાએક દેવતા રૂપાનો વરસાદ વરસાવે. કેટલાક દેવતા સુવર્ણની વૃષ્ટિ કરે. એમ રત્નની વૃષ્ટી કરે, વજી હીરાની વૃષ્ટી કરે, માળાની વૃષ્ટી કરે, ગંધવાસની ગંઘની વૃષ્ટી કરે, ચૂર્ણની વૃષ્ટી કરે, વસ્ત્રની વૃષ્ટી કરે, આભર્ણની વૃષ્ટી કરે. કેટલાએક દેવતા હીરણ (રૂપા) - વીધી દીપાવે. એમ સુવર્ણની વીધી, રત્નની વિધી, વજ હીરાની વિધી, ફુલની વિધી, માલની વિધી, ગંધની વિધી, વસ્ત્રની વિધી, આભરણની વિધી, દીપાવે. વળી કેટલાએક દેવતા ચાર પ્રકારનાં વાજીંત્ર વજાડે તે કહે છે. તંતરિણાદિક ૧, વિતત ભેરી પ્રમુખ ૨ ઘણુતાલ પ્રમુખ ૩, ખુશિર તે બાદલ પ્રમુખ ૪. વળી કેટલાએક દેવતા ચાર પ્રકારનાં ગીત ગાય તે કહે છે. ઉક્ષિપ્ત પહેલેથી આરંભવું તે ૧, પ્રવર્તક પ્રસ્તાવીક ગાયને પ્રવર્તે ૨, મંદાયીત મુછના સહીત ગાય તે ૩, ને રોચતા વસાત ચિત લક્ષણોપેત ગાય તે ૪. કેટલાએક દેવતા ચાર પ્રકારે અભિનય દેખાડે તે કહે છે. દ્રષ્ટાંતિક ૧, પ્રાપ્તિશ્રુતિક , સામાન્ય વિનિપાતીક ૩, ને લેક મધ્યા વસાનિક ૪, (એ ચાર વિધે ડાહ્યો હોય તે નાટકીઓ કહીએ.) વળી કેટલાએક દેવતા કુત નામા (બાવીશમ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા વિલંબીત નામા (2વીશ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા કુત વિલંબીત નામા (વીશ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા અચિત નામા ( પચીશ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા રીભીત નામા (વીશ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા અચિત રીભિત નામા ( સત્યાવીશમો) નાટીકની વિધી દેખાડે, કેટલાએક દેવતા આર્ભટ નામા (અઠાવીશ ) નાટક દેખાડે. કેટલાએક દેવતા ભસે ળ નામા (ઓગણત્રીશમ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા આરભટ ભોળ નામા (ત્રીશમે ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા ઉંચુ ઉત્પતિને નીચે પડવું તે ઉત્પાત, નિપાત પુર્વક નીચું પડીને ઉંચું ઉત્પતવું તે પાત્પાત પૂર્વક શરીર સંકેચીને પસારવું તે સંકુચીત પ્રસારીત જાવું આવવું, ભ્રાંત સંભ્રાત નામા (એકત્રીશમો) દીવ્ય નાટક દેખાડે. કેટલાએક દેવતા પુષ્ટ થાય, કેટલાએક બુકાર કરે. કેટલાએક તાંડવનામા નૃત્ય કરે કેટલાએક દેવતાપુ થાય બુન્કાર કરે, તાંડવ કરે, લાય કરે, એ ચારે સામટાં કરે. કેટલાએક દેવતા આસ્ફોટ કરે. કેટલાએક દેવતા માંહોમાંહે વળગે. કેટલાએક દેવતા ત્રિપદિ છે. કેટલાએક દેવતા આસ્ફટ કરે, વળગે, ને ત્રિપદી છે. એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ઘડાની પરે હૈયાર કરે. કેટલાએક દેવતા હાથીની પરે ગુલ ગુલાટ શબ્દ કરે. કેટલાએક દેવતા રથનીપરે ઘણું ઘણુટ શબ્દ કરે. કેટલાએક દેવતા ઘડાને હૈયારવ, હાથીને ગુલ ગુલાટ ને રથને ઘણુ ઘણુટ એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ઉંચા ઉચ્છલે. કેટલાએક દેવતા પાછા પડે. કેટલાએક દેવતા આકરો શબ્દ કરે. કેટલાએક દેવતા ઉંચા ઉલે, પાછા પડે ને આકરે શબ્દ કરે એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા સીંહનાદ કરે. કેટલાએક દેવમા પગે કરી દર દર શબ્દ કરે. કેટલાએક દેવતા ભૂમિ ચપેટા દીએ. કેટલાએક દેવતા સીંહનાદ, દર દર, ને ભૂમિ ચપટા દીએ. એ ત્રણે સામટાં કરે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org