________________
(૧૯૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
રક્ષક દેવતા પ્રમુખ, અનેરા ઘણાં વિજ્ય રાજ્યધાનીના વાસી વાણવ્યંતર દેવતા તે દેવાંના તે સ્વાભાવીક કળશ તથા ઉત્તર વૈક્રીય શૃંગાર કળશ, વધમાન કમળની સરખી બેસણીએ થાપ્યા સુગંધ વર પ્રધાન પાણીએ ભર્યા, ચંદને કરી ચિત જેહને ગળે દેારા બાંધ્યા છે એહવા કમળ પદ્મ ઉત્પલને આકારે પ્રધાન ઢાંકણે ઢાંક્યા છે. સુંઢાળા કામળ એવા હસ્ત તળને વિષે ગૃહ્યા સર્વ કળશ એહવા. એક હારને આ સેનાને કળશૅ કરી ૧. એમ એક હજારતે આઠ રૂપાના ૨, એમ ર્માણના ૩, સેાના રૂપાના ૪, સુવર્ણમણિના ૫, રૂપા મણીના ૬, રૂપા, સુવર્ણ, મણિના છ, ને માટીના ૮. એમ આઠ હુંજાર ને ચાસડ કળશે કરી, સર્વ પાણીએ કરી, સર્વે કૃતિકા (માટી) એ કરી, સર્વ તુબ રસ વસ્તુએ કરી, સર્વ જાતિના ઝુલે કરી, ાવત્ સર્વાષધી શ્વેત સરસવે કરીને સર્વ રૂધીએ કરી, જાવત્ સર્વ પુલ, ગંધ. માલ્ય, અલકારની શાભાએ કરી, સર્વ દેવ સબધી વાજીંત્રને શબ્દ કરી,મોટી રૂધીએ કરી, મેટી કાન્તિએ કરી, માટે બળે કરી, મેટે દેવતાને સમુદાએ કરી, મે!ટી ત્રુટિત તે વાત્ર જમક સમક (એક સાથે બેન્ડની પરે) નામે પાવડાં વાડયા તેહને શબ્દે કરીતે, શ ́ખ, પણવ, વાત્ર, પાહ, ભેરી, ઝાલરી, ખરમુહી, કાલટીદુ,મુક વાજીંત્ર પ્રમુખ માદળ, દેવ દુદુભી, નિધિવત વાડવાને શબ્જે કરીતે, માટે માટે ઇંદ્રાભિષેક કરીને અભિષેક કરે.
૬૨ વિજય રાજ્યધાનીના દેવતાના
આનંદીત કૃત્ય,
ત્યારે તે વિજયદેવતાને મેટ માટે ઈંદ્રાભિષેક વરતને કે. કેટલાએક દેવતા વિજ્ય રાજ્યધાની પ્રતે અત્યંત ઉદક ( પાણી ) નહીં. અત્યંત માટી નહીં, વિમળપણે જુવારા માત્ર અલ્પ સુગધ રથ રેણું તે ઉડે ત્યારે એહવે સુગધ પાણીના મેધ વરસાવે, કેટલાએક દેવતા વિજય રાયધાની રજ રહીત નિષ્ટ રજ, પ્રસાંત રજ, ઉપસમી છે જ, જહાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે માંડે અને ખાહીરે પાણીએ છાંટી, પુંજી, લીપી, પીરી પાણીએ છાંટી પવીત્ર કરી સુદ્ધ કર્યાં છે માર્ગ છઠ્ઠાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે માંચા ઉપર માંચા માંડીને તેણે સહીત કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે અનેક પ્રકારના રંગની ઉંચી કીધી છે ધ્વજા વિજય વિજયતી નામે પતાકા ઉપરે પતાકા તેણે કરી મંડીત સહીત કરે. કેટલાએક દેવત' વિજય રાજ્યધાની પ્રતે ઉપરલી ભૂમિ ચંદનના માંડલા તેણે કરી પુછત તથા ચયા સહીત કરે, કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે ગેશાર્થનામા ચંદન તથા રસ સહીત રક્ત ચંદન તથા દરદર નામા ચંદન તેના દીધા છે પંચાંગુલી તળ તે હાથા ( થાપા ) છઠ્ઠાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે થાપ્યા છે ચંદને ચર્ચિત કળશ ત્યાં ચંદનના ધડા ભરીને થાપ્યા છે તેારણે છઠ્ઠાં એવા પ્રતિદ્વાર દેસ ભાગ કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે ઉંચી વળગાડી તળા લગે પાહેાંચે એહવી વિપુળ વિસ્તીર્ણ વૃત્તાકારે પ્રલભાયમાન એહવી પુલની માળા કલિત કરે, કેટલાએક દેવતા વિજય રાજધાની પ્રતે પાંચ વરણી સરસ સુગંધ મુકયેા જે પુલને સમુહ તેને ઉપચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org