________________
જ બુદ્વીપના દ્વારને અધિકાર,
વળી તે વિજય નામે દ્વાર તેને એ પાસે એટલા છે, તેને વિષે એ એ ચંદને ચર્ચિત કળશ છે તે ચાંદને ચર્ચિત કળશ ઉત્તમ કમળ ઉપરે કાપ્યા છે, સુગંધી ઉત્તમ પાણીએ કરી પ્રતિપુર્ણ ભર્યાં છે. વળી તે કળશને આવના ચંદનના છાંટા કીધા છે તેના ગળાને વિષે રક્ત સુત્રના દેારા બાંધ્યા છે. તેને કમળનાં ઢાંકણાં છે. એ કળશ પ્રમુખ સર્વ રત્નમય છે. નિર્મળ છે, સુકમાળ છે, જાવત્ પ્રતિરૂપ છે. મોટા મોટા મહેદ્ર ભ સમાન તે કળશ કહ્યા છે. અહા સાથે આવખાવતા !
વળી તે વિજય નામે દ્વારને એ પાસે એસવાને સ્થાનકે એ એ ગજત સરખા ખીલા છે. તે ગજતે ઘણી મેાતીની માળા, લબાયમાન હેમની માળા, ગવાક્ષ (ગેાખ)ને આકારે રત્નની માળા ને ધરમાળ પ્રમુખ વળગાડી છે, તે ગજદ'તા કાંઇક ઉંચા છે. સન્મુખ નીકળ્યા છે. ત્રીછા ભાત પ્રદેશને વિષે ડીપર રહ્યા છે. હેડે સર્પના અર્ધ આકાર સમાન છે. સર્પાર્ધ સંસ્થાને સ ંસ્થીત છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. નવત્ પ્રતિરૂપ છે. એવા માટા મેટા નાગદતા હાથીના દાંત સમાન કા છે. અહા સાથે આયુષ્યવા!
વળી તે નાગદતાને વિષે ઘણા કૃષ્ણ સૂત્રે બાંધી લંબાયમાન ઝુલની માળાના સમુહ વળગાડયા છે, એમ નીલા, રાતા, પીળા ને ધેાળા. સૂત્રે આંધી લખાયમાન માળાએ કરી સહીત છે. તે માળાને સેનાના ઝુમકાં છે. સેનાની પાંદડીએ મડીત છે. નાના મણિરત્ન વિવિધ હાર ને અર્ધહાર તેણે કરી સહીત છે. નવત્ શાભાએ કરી અત્યંત અસંત શાભતાં થાં શાભતાં થયાં રહે છે.
૧૬૯]
વળી તે નાગદતા ઉપરે વળી મીન્ન એ મે નાગદતા છે. તે નાગદતા મેાતીની માળાએ કરી શાભીત છે. તેના વર્ણન પૂર્વપરે જાણવા, અહા સધા આયુષ્યવા!
વળી તે નાગદતાને વિષે ઘણાં રત્નમય સીકાં છે. તે રત્નમય સીકાંને વિષે ઘણા સંશ્રીક સાભાવત વૈષુર્ય રત્નમય ધ્રુપના કડચ્છા છે. તે ધુપના કડચ્છાને વિષે ક્રષ્ણાગર, ઉત્તમ કુ દક તેને પે કરી મધ મધાયમાન ગધને ઉત્કૃષ્ટપણે કરી મનેાહર છે, સુગંધ ગધે કરી ગધવત છે. ગધની વૃત્તી ભૂત ઉદાર મળે:ન મનેાહર નાશીકા અને મન તેહને સુખ ઉપજાવે એહવે ગધે કરી પ્રદેશપ્રતે સર્વ દીસે ચોકફેર પુરતીથકી પુરતીથકી અત્યંત અત્યંત સાભતીથકી સાભતીથકી જાવત્ રહે છે.
વળી તે વિજય નામે દ્રાર તેને એ પાસે ચાતરા છે. તેને વિષે એ એ સાળલજીકા (પુતળી) કહીછે તે પુતળી લીળાવત ભલે પ્રકારે થાપી છે ભલે અલકારે અલંકૃત છે નવ નવા આકારના વસ્ત્ર છે. તે પુત્તળીએ નવ નવા પ્રકારની પુલની માળા કંઠે પેહેરી છે. મુઠ્ઠીએ ગ્રાહ્ય છે કટી પ્રદેશ પાતળા છે જેને. શીખર સરખા સમાન સરખા વૃત્તાકારે ઉંચા પુષ્ટ માંસે યુક્ત એહવાં તેના પયાધર છે. તેના નેત્રના ખૂણા રાતા છે, કાળા છે. કેશ કામળ નીર્મળ ભલા લક્ષણ સહીત પ્રસરત સંવર્યાં છે ઈંડા જેહના એહવા મસ્તકના કેશ છે. થાડાક સ્યા અશેાક વૃક્ષને આશ્રીત છે શરીર જેહને, ડાભે હાથે અશેક વૃક્ષની શાખા ગ્રહીછે, થોડાક સ્ત્રા અર્ધ કટાક્ષ તેહની ચેષ્ટાએ કરી દેવતા પ્રમુખના મનને હરતીથકી ચક્ષુને
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org