________________
[૧૭૦
ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ,
-
-
-
-
--
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
વિલેક કરી મહા માહે જાણીએ હાશ્ય કરતિ હેયની! તે પૂત્તળી પૃથ્વીકાયમય છે. સાસ્વતે ભાવે કરી પ્રાપ્ત છે એટલે સાસ્વતી છે. તેને ચંદ્રમા સરખે મુખ છે. ચંદ્રમાના સરખો મનહર વિલાસ છે. અર્ધ ચંદ્રમાં સરખું તેનું નિલાડ (કપાળ) છે, ચંદ્રથકી અધીક શેમ્ય દર્શન છે. ઉલ્કાપાતની પરે ઉદ્યોત કરતી છે. મેઘની વીજળી તેહથી દે દીપમાન, સૂર્યથી પણ દે દીપમાન અધિકતર તેહને પ્રકાશ છે. સોળે શૃંગારને આકાર તેણે કરી મનોહર વેષ છે, જેવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે. તેજે કરી અત્યંત અત્યંત ભતી સેભતી થકી રહે છે.
વળી તે વિજ્યનામે ઠાર તેહને બે પાસે એટલાને વિષે બે બે જાળી કટકના (કડાના) સમુહ છે. તે જાળ કટક સર્વ ર મ્ય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે વિજ્યનામે દ્વાર તેહને બે પાસે ઓટલાને વિષે બે બે ઘંટા કહી છે. તે ઘંટા એવો એહવે રૂપે વર્ણન કહ્યો છે તે કહે છે. જેબુનંદ રત્નની ઘંટા છે. વજ રત્નમય લાલા ( લોલક) છે. નાના મણિમય ઘેટાના પાસા છે. સુવર્ણમય તેની સાંકળ છે. રૂપામય રાસડાં છે. તે ઘંટાનો ઓઘ (ગંભિર ) સ્વર છે. મેઘના સરખો સ્વર છે, હંસના સરખે સ્વર છે, કૅચને સરખો સ્વર છે, બાર વાજાં સામટાં વાજે તે નંદીસર કહીએ તેહના સરખો સ્વર છે. તેના સરખો ઘોસ છે. મીઠે સ્વર છે, મઠે ઘેષ છે. ભલે સ્વર છે. ભલો સ્વરને ઘેસ છે. તે સ્થાનકના પ્રદેશ ઉદાર મનોજ્ઞ સ્વરે કાન ને મન તેને સુખને કરણહાર એહવે શબ્દ જાવત્ રહે છે.
વળી તે વિજ્યદ્વારને બે પાસે ઓટલાને વિષે બે બે વનમાળા કહી છે. (વનમાળા તે જેમણે પત્ર, પુષ્પ, ફળ, અંકુરા ને શાખા. એ પાંચ એકઠાં ગુયા હોય તે જાણવી.) તે વનમાળા નાના પ્રકારના પુલ, લતા, ટીસી, અંકુરા તેણે કરી સહીત છે. ભમરા પ્રમુખ જીવે ભગવતીથી શોભાયમાન મનહર છે જેવા જોગ્ય છે. જાવત પ્રતિરૂપ છે. ત્યાંના પ્રદેશ ઉદાર જાવત ગંધે કરી પુરતીથકી જાવત રહે છે.
વળી તે વિજ્યદ્વારને બે પાસે ઓટલાને વિષે વળી બે બે ચોખણું ઓટલા છે. તે એટલા ચાર જોજન લાંબા, પિળા છે. ને બે જે જન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે જાત પ્રતિરૂપ છે.
વળી તે ખૂણું ઓટલા ઉપરે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક ચાર જન ઉંચા ઉંચપણે છે, બે જોજન લાંબ૫ણે ને પહોળપણે છે. સનમુખ નીકળી સર્વ દીસે પસરી પ્રભા તેણે કરી જાણીએ કાંતિ ખળાતી રહેતી નથી ? એવા પ્રાસાદ છે. વિવિધ પ્રકારના મણિરત્ન તેમની ભતે કરી ચીત્રીત છે. વાયરે કરી કપીત વિજ્ય અને વેયંતી પૂજા છે. છત્ર ને તે ઉપરે છત્ર તેણે કરી રહી છે. તે પ્રાસાદના શીખર અત્યંત ઉંચા છે. આકાશ તળને ઉલંધે છે શીખર જેહના ભૂવનની ભીતે જાળી છે, તેની સોભા છે, ને રત્ન જડીત છે. તે જેહવાં કરંડીયા મણે રાખ્યાં હોય તે જેવાં સંભે તેવાં તે રત્ન શોભે છે, અને સુવર્ણના શીખર છે. વિકસ્વર સત (સો) પત્ર તથા પુંડરીક કમળ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org