________________
જબુદ્ધીપની જગતીને વર્ણવ,
૧૬૩]
પ્રશન–હે ભગવંત, તે તૃણને મણિને કેવો સ્પર્શ કર્યો છે? ઉત્તર–હે ગૌતમ, તે યથાદ્રષ્ટાંતે કહે છે. મૃગચર્મ પ્રમુખ. પરજીવના પીંખડા, હંસના બાળક, રૂ, હંસગર્ભરત્ન, માખણ, હંસગર્ભ સેન્યાની તળાય સરખી, અર્કતુલ, સરસવના પુલને સમુહ, કુંણું કમળના પત્ર તેહને સમુહ. તેને સુંવાળો સ્પર્શ હોય. એમ કહ્યું કે ૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણ ને મણિને એવો સ્પર્શ છે? ઉતર– ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે તૃણ ને મણિને એહથી અધિક વલ્લભ જાવત સ્પર્શ છે. પ્રશ્ન- હે ભગવંત, તે તૃણના વનને પુર્વ, પશ્ચિમ, દક્ષણ, ઉત્તરદિશ પ્રમુખના મંદ મંદ વાયરા આવતેથકે. તે તૃણાદિક તે વાયરાથી કંપથકે, ખંભાતે થકે, ચંચળ થાતેથકે, ક્ષોભના પામતેBકે, માંહોમાંહે ઘસાતેકે, ઉદેરાએથકે. કેહવો સ્વર ને શબ્દ છે? ઊતર–હે ગૈાતમ, તે યથાદ્રષ્ટાંત. સીવાકા, (પાલખી) સ્કંદમાનિકા (શિવકાવિશેષ.) અથવા રથ. ઈત્યાદિક છત્ર સહીત, ધ્વજા સહીત, ઘંટ સહીત, તોરણ સહીત, બાર પ્રકારના વાજીંત્ર સહીત, લઘુ ઘુઘરી ને તેમની માળા તેણેકરી ચોકફેર સહીત છે. હેમવંત પર્વતનાં મનોહર વિશીષ્ટ સુવર્ણ જડીત તીનસનામાં વૃક્ષના કાષ્ટનો છે. ઉત્તમ સૂર્યમંડળ સમાન તેજવંત એહવે ધુંસરે કરી સહીત છે. લેહમય ભલે પ્રકારે પછડાને પાટો બાંધ્યો છે. પ્રધાન ગુણે કરી સહીત તે રથને અશ્વ જોતર્યા છે. વળી બુદ્ધિવંત એવો સારથી ઘણુંજ ડાથે તેણે તે અશ્વને રહ્યા છે. સરસ એકસ તીરે એક ઑણ થાય એહવા બત્રીશ તેણે સહીત છે. બગતર, ટોપે સહીત યુદ્ધરથ છે, ધનુષ સહીત બીજા પણ છત્રીશ આયુધે યુક્ત છે. હાલ પ્રમુખ પ્રહરણે યુક્ત યોદ્ધા પુરૂષને યુદ્ધ કરવાયુક્ત. તે રથને રાજાના આંગણાને વિષે, અંતઃપુરને વિષે, મોહેલને વિષે, તથા મનોહર મણિબંધ ભૂમિતળને વિષે, વારંવાર વેગેકરી ફેરવતેકે, પાછો વાળતેથકે; ઉત્તમ મોટા લક્ષણોપેત અશ્વ તેહને વેગેકરી તે રથમાંહેથી ઇષ્ટ મનહર મનને ગમતા કર્ણ ને મન તેહને સુખને કરણહાર સર્વદિશે શબ્દ નિસરે. એમ કહે કે ગોતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણુ અને મણિને એવો શબ્દ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. વળી બીજે દ્રષ્ટાત કહે છે. તે યથા નામે પ્રભાત સમયે વૈતાળકી વિણ તે તાળ વિના વાજે તે વિણ. ગંધાર સ્વરની મુછએ કરીને ખોળાને વિષે ભલે પ્રકારે મુકી બાવના ચંદનની વિણું તેને કોઈ કુશળ પુરૂષ અથવા સ્ત્રીએ ઝાલીને પ્રભાત કાળ સમયે હળવે હળવે સ્વર વિશે વજાડતે થ, મુછ પ્રાપ્ત કરતે થક, ઉદરતેથકે. ઉદાર મનને ગમતા કર્ણ ને મન તેને સુખના ઉપજાવણહાર સર્વ દિસે શબ્દ નીસરે, એવું કહયે થકે વળી ગૌતમ પુછે છે. પ્રનિ–હે ભગવંત, તે તૃણ અને મણિનો એવો સ્વર છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org