________________
૧૬૪]
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે ગેમ, એ અર્થ સમર્થ નહીં. વળી ત્રીજે દ્રષ્ટાંત કહે છે. તે યથાનામે, કિન્નરનામાં દેવતા, જિંપુરૂષનામા દેવતા, મહોરમનામાં વ્યંતરદેવતા, ગાંધર્વનામા વ્યંતર દેવતા તે દેવતા મેરૂ પર્વતને ભદ્રસાળ વનને વિષે અથવા મેરૂ પર્વતના નંદન વનને વિષે, અથવા મેરના સોમનસ વનને વિષે, અથવા મેરૂના પડગ વનને વિષે, અથવા હીમવંત પર્વત મળ્યાચળ, મેરૂપર્વતની ગુફાને વિષે ગયા થકા, એકઠા એકઠામે બેઠાં થક, સમ્યપણે કઈ કેઇના વિખવાદ રહિત રહ્યાં, પ્રમુદિત, હર્ષવંત, કીડાવંત, હરેકરી ક્રીડા કરતાં થકાં, ગીતરતી નામે ગાંધર્વ હર્ષ સહીત મને કરી ગાયન વિષે વૃતાદિક પદ્ધ કવિતાદિ ગાયને યુક્ત, પદે બંધ પદે બંધ ધુરથકી ગાયન કરતાં થકાં, પ્રવર્તતાં થકાં હળવે હળવે રુચતું થકું સાત સ્વરે યુક્ત, આઠ રસે સહીત,N છ દે રહીત / અગ્યાર ગુણના અલંકાર તેણે યુક્ત,s ગીતના આઠ ગુણ તેણે યુiN. ગુંજતે થકે વંસની નળી એટલે વાંસળી સમાન પછી પૂર્વોક્ત સ્વરૂપ ને ત્રિ સ્થાન કરણશુદ્ધ એટલે ઉર:શુદ્ધ ૧, કંઠશુદ્ધ ૨, શિશુદ્ધ ૩, એ ત્રણ કામે શુદ્ધ મધુર સ્વરે લલીત સહીત મનહર મૃદુ (કમળ) સ્વરે સહીત, મનહર પદને સંચારે શુભ શોભનીક સાંભળ કરી સાંભળવાવાળાને આનંદ થાય, ઉત્તમ મનહર ૨૫ એવો દેવતા સંબંધી નાટક તત્કાળ ગીતને ગાવે તે શેભનીક સાંભળવા જોગ ગાયન કરે. એવું કહ્યથકે. વળી ગૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણુ ને મણિ પ્રમુખને એવો શબ્દ છે?
J ષડજ ૧, રૂપભ ૨, ગંધાર ૩, મધ્યમ ૪, પંચમ ૫, પૈવત ૬, નિધધ ૭, એ સાત સ્વર.
N શૃંગાર પ્રમુખ સહિત.
P ભીતિ નામે દેશ-–તે અધીક ત્રાસવાળા મનથી બેહતા બહતા ગાવું તે ૧, દુતદેષ-ઉતાવળું ગાવું તે ૨, ઉપિથદોષ-આકુળ વ્યાકુળ થઈ સ્વાસ યુક્ત ઉતાવળું ગાય તે ૩, ઉતાળદેષ-તાળસ્થાન અતક્રમીને ગાય તે, ૪, કાકસ્વર-સાનુનાસિક ગાવું (પાતળે સ્વરે ગાવું) તે ૫, અનુનાસિકદેખ-નાકમાંથી સ્વર કાઢી ગાવું તે ૬, એ છે દેવ.
S આ અલંકાર તેણે સહીત તે અલંકાર પૂર્વના અંતર્ગત સ્વર પાહુડાને વિષે સારી રીતે કહ્યા છે.
N+ પૂર્ણ ગુણુ–સ્વર કળાએ પૂર્ણ ગાય તે ૧, રક્તગુણ-ગાયન કરવા યોગ્ય તેના રાગથી અનુરક્તપણે ગાય તે ૨, અલંકૃત ગુણ-અ ન્ય સ્વર વિશેષ કરવે કરીને અલગ કારની પેઠે શોભતું ગાય તે ૩, વ્યકતગુણ-અક્ષર રવર ફુટ કરવે કરીને વ્યકત પ્રગટપણે ગાય તે ૪, અવિપુષ્ટગુણ-વિપરીત સ્વરથી બકર બુમ બકવાદ રહીત ગાય તે ૫, મઘુર ગુણ-જેમ વસંત માસે કેયલ સરખો મધુર સ્વર હોય તેમ મધુર સ્વરે ગાય તે , સમગુણ-તાળ, વંશ સ્વરાદિકને અનુસરતું ગાય તે ૭, સ લલીતગુણ-સ્વર ઘોળણ પ્રકારે કરી લલિતપણું સહિત ગાય તે ૮, એ આઠ ગુણ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org