________________
જબુદ્ધની જગતીને વર્ણવ.
:
--
-
---
-
પાંખ, જાંબુનું ફળ, કાક (કાગડે) પક્ષી, કેયલ પંખી, હરતી, હાથીને કળભ, (ત્રીશ વરસને હાથી તે કળભ કહીએ.) કૃષ્ણ સર્પ, કાળા કેશ, કૃષ્ણવર્ણ, કુલ વૃક્ષ, નિર્મળ આકાશનું તળ, કૃષ્ણ અશોકવૃક્ષ, કૃષ્ણ કણયર, કૃષ્ણ બંધુજીવ (એ ત્રણ વૃક્ષના ભેદ છે) ઇત્યાદિક શ્યામ વર્ણ છે. તે સરખો તે વણ ને મણને શ્યામ વર્ણ છે ? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે કૃષ્ણ તૃણ ને મણી તેહને એહથી અધિક શ્યામ વર્ણ, મનહર વર્ણ છે. પ્રીતિકારી છે, મને છે, મનને ગમતો તેને વર્ણ કહ્યો છે. પ્રશન–હે ભગવંત, ત્યાં જે નીલ વર્ષે તૃણ ને મણિ છે. તેને એવો વર્ણ કહ્યું છે? તે યથાનામે મૂંગો છવ, ભૂંગાની પાંખ, નીલચાંસ પક્ષી, નિલચાંસની પાંખ, સુડા, સુડાની પાંખ, નીલી (ગળી) વસ્તુ (નીલ) વસ્તુને ભેદ, નીલી વસ્તુને સમુહ, સામો, (ધાન વિશેષ) દાંતને કાળો રંગ, (વૃક્ષ વિશેષ) વનની ઘટા પ્રમુખ, બળદેવના વસ્ત્ર, મોરની ગ્રીવા, (ક) પારેવાની ગ્રીવા, અળસીના પુલ, બાણ વૃક્ષના પુલ, (દેશ વિશેષ) અંજન કેસીકા; (વૃક્ષ વિશેષ) તેના પુલ, નીલા કમળ, નીલે અશોક વૃક્ષ, નેપલો કgયર, નીલે બંધુ જીવ (નામાં વૃક્ષ.) ઇત્યાદિક નીલ વર્ણ છે. તે વર્ણ સરખે તે વણ ને મણિને વર્ણ છે? ઉતર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં તે નીલ તૃણુ ને મણિને એહથી અધિક વર્ણ છે. મનહર વર્ણ છે, જાવંત સુંદર વર્ણ છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે રીતે વર્ષે તૃણ ને મણિ છે, તેને એ એહવે રૂપે વર્ણ કહ્યું છે? તે યથા દષ્ટાંત. સસલાનું લોહી, બકરાનું લોહી, મનુષ્યનું લેહી, વરાહ તે સૂયરનું લોહી, પાડાનું લોહી, તત્કાળને ઉપજેલ બાળ મલે છવ, ઉગતા સૂર્ય, સંધ્યાને જે રાતો વાન, ચણોઠીને જેહ અર્ધ ભાગ રાત, જાતવંત હીંગળો જેમ રાત, પ્રવાળા, પ્રવાળાના અંકુરા, હીતાક્ષ રત્ન, લાખો રસ, કમીને રંગ, (તે હીર વિશેષ,) પાટલ જાતના વૃક્ષનું ફુલ, લાલ ફુલ, રાત કંબલ, કેશુડાના ફુલ, જાસુનાપુલ, રાત અશોક વૃક્ષ, રાતે કણયર, રાત બંધુ જીવ નામા વૃક્ષ, ઈત્યાદિક જેમ રાતે વણે છે, એહ એ તૃણ ને મણિનો રાતે વર્ણ છે? ઉતર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. તે રાતાં તૃણ ને મણિને એહથી અધિક વર્ણ છે. જાવ સૂભ વર્ણ છે. પ્રશન- હે ભગવંત, ત્યાં જે પીળાં તૃણ ને મણિ છે. તેનો એવો એહવે રૂપે વર્ણ કહ્યું છે? તે યથા છો. ચંપક વૃક્ષ, ચંપકની છાલ, ચંપકને છેદ કીધે જે પીળે વર્ણ, હળદર, હળદરને ભેદ, હળદરની ગોળી, હરીયાળ, હરીયાળને ભેદ, હરીયાળની ગળી, ચિકુરનામાં વસ્તુ વિશેષ તેહનીમેતે વસ્ત્ર પ્રમુખે જેહો રંગ પીળો, સુવર્ણન જેહ પટ્ટ પીળો, ઉત્તમ કનકને નિઘર્ષ જેવો, સૂવર્ણના વાસણ જેવો, વાસુદેવને વસ્ત્ર જેવાં પીળાં, સણક વૃક્ષનાં જેવાં પીળાં ફૂલ, ચાંપાના ફુલ, કુષ્માંડી વૃક્ષના જેવાં પીળાં ફૂલ, આવળ વૃક્ષની જેહવાં પીળા ફુલ, ધિસુડા તથા ચર્લટ તેહના જેવાં પીળા ફુલ, સુવર્ણ 21
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org