________________
. [૧૪૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉત્તર– હે ગેમ, જ્ઞાન, દર્શન, ચારીત્ર, તપ, વિનય, સત્યપ્રતિજ્ઞા, પાંચ સુમતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિક શુદ્ધ પદાર્થને વિષે ભાવથી ક્રિયા કરે તે. ૮. પ્રશન– હે ભગવંત, સંક્ષેપરૂચી તે કોને કહીએ? ઉત્તર– ગૌતમ, અનાભિગ્રહિક, મિથ્યાષ્ટિ, પરમતિ, નિહ ને બેધમત્યાદિક મત જેણે અંગીકાર કર્યા નથી ને ઇન પ્રવચન માર્ગને વિષે અનિપુણ છે, તેમજ કપિલાદિક મતને વિષે નિપુણ નથી ને તેનો મત પણ ગ્રહણ કર્યો નથી (અર્થાત જૈનમાર્ગની શ્રદ્ધા શુદ્ધ છે, પણ વધારે ભણેલે નથી તે સંક્ષેપરૂચી કહીએ. ૯. પ્રશન–હે ભગવંત, ધર્મચી તે કેને કહીએ ? ઉતર–હે ગીતમ, અસ્તિકાય ધર્મ ૧, (ખટ દ્રવ્યના ગુણ પર્યાય) શ્રતધર્મ ૨, (અંગ ને અંગબાહિર એવા સિદ્ધાંત) ચારિત્રધર્મ ૩, (સાધુના પંચ મહાવૃત, બાર ભિક્ષુની પરિમા, શ્રાવકના બાર વૃત, અગ્યાર પડિમા) એ ત્રણ પ્રકારના ધર્મના સ્વરૂપને જૈન તિર્થંકરે કહ્યું છે તેમ શ્રધે તે ધર્મરચી કહીએ ૧૦, (એ દશ પ્રકારની રૂચીથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.) પ્રશ્ન–હે ભગવંત, સરાગદશન આર્ય (સમક્તિ) તેની સદણના કેટલા બંદ છે?
-તર– ગતમ, તેને ત્રણ ભેદ છે. જીવાદિક પદાર્થરૂપ પરમાર્થ તેના સ્વરૂપના જાણ વાને અભ્યાસ કરે તથા સ્તુતિ કરે ૧, પરમાર્થના જાણ એવા આચાર્યાદિકની સેવા કરે ૨, ને સમ્યકત્વ વમેલા તથા નિન્દવાદિક ટી શ્રદ્ધાવાળાની સંગત તજે ૩. પ્રશન–હ ભગવંત, સરાગદર્શના આર્યના આચાર કેટલા છે? ઉતર–હે ગીતમ, તેના આઠ આચાર છે. જૈન વચન વિષે શંકા રહિત ૧, અન્યદર્શનને વિષે મોક્ષની સાધના હશે એવી વાંછા રહિત ૨, ધર્મના ફળના સંસય રહિત ૩, ઘણું મત મતાંતર મિથ્યાત્વને આડંબરે દેખી તથા જુદી જુદી પટ્ટપણે દેખીને કે માર્ગ સય હશે એમ મુંઝાય નહિ તે ૪, જૈનધર્મ પામીને દયા, બ્રહ્મચર્યાદિક ગુણ આરાધે તેના ગુણગ્રામ કરે ૫, ધર્માનુટાનને વિષે સિદાતા (દુઃખ પામતા) ધર્મિ પુરૂષને સાથતા કરે, તથા ધર્મથી પડતાને સ્થિર કરે ૬. સ્વધર્મની ભક્તિ કરે તથા તેના હિતનો કરણહાર ૭, સ્વતિર્થની ઉન્નતિ કરે તથા વીતરાગનાં વચન શુદ્ધ પરૂપે ૮. પ્રશન–હે ભગવંત, વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉપસાંત કપાય (અગ્યારમા ગુણ સ્થાનકવાળા) ૧ ને ક્ષીણકષાય (બારથી ચઉદમાં ગુણ સ્થાનકવાળા) ૨. પ્રશ્ન–હે ભગવંત, ઉપશાંત કપાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે ? ઉતર– હે ગૌતમ, તેને બે ભેદ છે. પ્રથમ સમયના ઉપશાંત કયાય ૧, ને એક સમય ઉપરાંતના ઉપસાંત કષાય, અથવા છેલા સમયના ઉપસાંત કપાય અથવા છેલાથી હેડલા સમયને ઉપસાંત કપાય ૨.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org