________________
આય મનુષ્યના અધિકાર,
૧૪૭]
ઉત્તર હું ગૈતમ, તેના દશ ભેદ છે. નિસર્ગસી ૧, ઉપદેશી ૨, આજ્ઞાથી ૭, સૂત્રરૂચી ૪, બીજી પ, અભિગમચી ૬, વિસ્તારી છ, ક્રિયાચી ૮, સક્ષેપચી ૯, તે ધર્મરૂચી ૧૦.
પ્રશ્ન—હૈ ભગવત, નીસર્ગરૂચી કાને કહીએ ?
ઉતર—હું ગાતમ, જીવ ૧, અજીવ ૨, પુન્ય ૩, પા૫ ૪, આશ્રવ ૫, સવર ૬, નિર્જરા છુ, બધ ૮, તે મેક્ષ ૯. એ નવ પદાર્થના હતા અર્થનું જાણુપણું, જાતિસ્મરણાદિક જ્ઞાને કરી જાણીને યથાતથ્ય ધ્યે તે લક્ષણ, તેમજ જે વીતરાગે પદાર્થ દીઠા તે સર્વ ભાવને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જાતિ રમરણાદિક જ્ઞાને કરી યથાતથ્ય જાણીને શ્રધ્ધ તે નિસર્ગરૂચી કહીએ. ૧.
પ્રશ્ન– હે ભગવંત, ઉપદેશચી કાને કહીએ?
ઊ-તર્—હું ગૌતમ, પૂર્વોક્ત નવ પદાર્થને કવળી તથા હારત ગુણ્યાદિક ઉપદેશ આપે ચકે યથાતથ્ય ધ્યે તે ઉપદેશચી કહીએ. ૨.
મરન—હે ભગવંત, આજ્ઞાચી ને કહીએ ?
ઉ-તર--હે ગાતમ, રાગ, દ્વેષ, મેાહ, મિથ્યાત્વાદિક જેને ગયેલા હાય એવા પુરૂષની આજ્ઞાએ પુર્વોક્ત નવ પદાર્થને ફચવે, શ્રષ્યે તે ૭.
પ્રરન—હું ભગવત, સૂત્રરૂચી કાને કહીએ ?
ઉતર—હું ગાતમ, આચાર ગાદિક અંગ, ને અગમાહિર તે ઉત્તરાધ્યયનાદિક શાસ્ત્ર ભણે, ભણાવે તે સૂત્રરૂચી કહીએ ૪.
પ્રરન—હે ભગવંત, ખીજરૂચી તે કાને કહીએ ?
ઉતર—હે ગાતમ, જેમ પાણીને વિષે તેલનું બીંદુ વિરતાર પામે, તથા જેમ એક બીજ માંથી ધણાં બીજ થાય, તેમ એક જીવાદિક પદાર્થ, એક દષ્ટાંત, એક હેતુ, નવે કરી ઘણા પદાર્થ, ધણા દષ્ટાંત ને ધણા હેતુનું જાણપણું થાય તે બીજફસી કહીએ. ૫.
પ્રશ્ન-હે ભગવત, અભિગમ રૂચી તે કેને કહીએ ?
ઉ-તર---હું ગૈ.તમ, આચાર...ગાદિક અગ્યાર અંગ ને ખારમુ દ્રષ્ટિવાદ અંગ, પયના, કાળિક, ત્કાળિકાદિક સર્વ સિદ્ધાંતના અર્થ જેણે જાણ્યા છે તે અભિગમ રૂચી કહીએ ૬.
પ્રશ્ન—હે ભગવંત, વિસ્તારચી તે કાને કહીએ ?
-તર—હું ગાતમ, ધર્માસ્તિકાયાદિક છ દ્રવ્યના સર્વ ભાવ પ્રત્યક્ષાદિક સર્વ પ્રમાણુના જાણપણે કરી તથા નૅગમાદિક સાત નયની વિધિએ કરી જેને સિદ્ધાંતના ભાવ વણ્યા પ્રવર્ત્ત તે વિસ્તારચી કહીએ. છ.
કરન હું ભગવત, ક્રિયા તે કાને કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org