________________
[૧૪૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશન–હે ભગવંત, બીજ જાતી આર્યના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગૌતમ, તેના છ ભેદ છે. અવછા નામે ૧, કલીદા નામે ૨, વિદેહ નામે ૩. ચંદાય નામે , હરિત નામે ૫ ને ચંબુણ નામે ૬. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજા કુળ આર્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગતમ, તેના છ ભેદ છે. ઉચ્ચકુળ ૧, ભાગકુળ ૨, રાજકુળ ૩, દક્ષાંગકુળ ૪, જ્ઞાતકુળ ૫, ને કૈરવકુળ ૬. પ્રશન–હે ભગવંત, ચેથા કર્મ આર્યના કેટલા ભેદ છે? ઉત૨-- હે ગૌતમ, તેના અનેક ભેદ છે. વસ્ત્રના વેપારી, સુતરના વેપારી, કપાશના વે. પારી, મુકતાફળ (મોતી)ના વેપારી, કરીયાણાના વેપારી, કાશી પ્રમુખ, (સોના, રૂપાના)ના વેપારી, નરવાણી (જતિ વિશેપ ના વેપારી. એ આદય દઈને ઘણું પ્રકારના આર્ય - પારી તે કર્મ આર્ય કીએ. પ્રશન–હે ભગવંત, પાંચમા સાર્ય (કળ આર્યોના કેટલા ભેદ છે? ઊત્તર–હે ગતમ, તેના અનેક ભેદ છે. તુકારાનું જ્ઞાન, વસ્ત્ર વણવાનું જ્ઞાન, રેશમી પટકુળ વણવાનું જ્ઞાન, દર્પણ વિજ્ઞાન, કાષ્ટના વિજ્ઞાન, ચાખડી પ્રમુખનું કરવું, વંશ કાછાદિકનું જ્ઞાન (વિણદિકનું કરવું) મુંઝ પાદુકાના કરનાર, ચર્મકારાદિક, છત્રકાર, ચીત્રકાર, વહેસાર કોશલ્ય, પેથા લખવાનું જ્ઞાન, શંખનુંજ્ઞાન, દાંતનું વિજ્ઞાન, ઘર કરવાનું જ્ઞાન, કું ભકારાદિકનું જ્ઞાન, સલાટનું જ્ઞાન, ઘરનું ચણવું, એ આદય દઈને તથા પ્રકારનું જ્ઞાન. તે સીલ્પાર્ય કહીએ. પ્રશ્ન–હે ભગવંત, છડા ભાષા આયના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના પણ અનેક ભેદ છે. જે મનુષ્ય અર્ધ માગધિભાષા બોલે તે બ્રાહ્મી લીપી કહીએ. તેને અઢાર ભેદ છે. બ્રાહ્મી લીપી ૧, જવના લીપી ૨, દેપા લીપી ૩, પુરકાળી ૪, ખરેટી પ, પુષ્કર શારિક ૬, ભગવતિ ૭, પહારિ ૮, અત્યાક્ષરી છે, અને ક્ષર પુદ ૧૦ નેવતિકા ૧૧, ગ્રાહીકા ૧ર, આંક લીપી ૧૩, ગણિત ૧૪, ગંધર્વ ૧૫, આદર્શ ૧૬, મહેશ્વરિ ૧૭, ને દાવડી (પુલંદી) ૧૮. એ ભાપા આર્ય કહીએ. પ્રશ્ન–હે ભગવંત, સાતમા નાણ (જ્ઞાન) આર્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન ૨, અવધિજ્ઞાન ૩, મનપર્યવ જ્ઞાન , ને કેવળજ્ઞાન આર્ય છે, તે નાણુ આર્ય કહીએ. પ્રશન–હે ભગવંત, આઠમા દર્શના આર્યના કેટલા ભેદ છે? ઉત્તર હે ગૌતમ, તેના બે ભેદ છે. સરાગદર્શના આર્ય (ઉપશાંત કપાય સહિત અગ્યારમાં ગુણસ્થાનક સુધી) ૧, ને વીતરાગ દર્શના આર્મ (ક્ષીણ કપાય બારમા ગુણસ્થાનકના) ૨. પ્રશ્ન – હે ભગવંત, સરગદર્શન આયંના કેટલા લે છે ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org