________________
આર્ય મનુષ્યનો અધિકાર.
પ્રરન—હે ભગવંત, ક્ષીણુ કષાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે વ્રત ૧, તે કેવળ ૨. પ્રશ્ન-—હે ભગવંત, છંદમસ્ત ક્ષીણુ કષાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. સ્વયંબુદ્ધ ૧, બે યુદ્ધમેત્રિ ૨. પ્રશ્ન- હું ભગવત, સ્વયંભુના કેટલા ભેદ છે ?
ઊ-તર્—હૈ ગૈતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સ્વયં બુદ્ધ પ્રવર્તે છે તે ૧ તે ખીજા સમયથી માંડીને અનેક સમયે સ્વયં બુદ્ધ થયા હોય ને પ્રવર્તે છે તે. એમ જાવત્ ઉપશાંત કષાય વીતરાગનીપરે કહેવું ૨.
પ્રશ્નન—-હે ભગવંત, યુદ્ધ ખેાધિના કેટલા ભેદ છે?
ઉત્તર-હું ગાતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સમજાવેલા તે ૧ તે એ આફ્રિક સમયના સમજાવેલા તે, એમ જાવત્ ઉપશાંત કાયની પરે કહેવું ર.
પ્રશ્ન—હે ભગવંત, કેવળાના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. સોગી કેવળી (તેરમા ગુણ સ્થાનકવાળા) ૧. તે અજોગી કેવળી (ચઉદમા ગુણસ્થાનકવાળા) ૨.
પ્રશ્ન-હે ભગવંત, સોગી કેવળાના કેટલા ભેદ છે?
૧૪૯]
ઉ-તર~~હે ગાતમ, તેના બે ભેદ છે. પહેલે સમયે કેવળ જ્ઞાન થયું તે પ્રવર્તે છે તે ૧. ને એ આદિક સમયે કેવળજ્ઞાન ઉપનું પ્રવર્તે તે, એમ જાવત્ ઉપશાંત કક્ષાયની પરે કહેવું ૨.
પ્રશ્ન-હે ભગવત, અોગી કેવળીના કેટલા ભેદ છે ?
ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે. પહેલા સમયના અનેગી ધ્રુવળી ૧, ને એ આદિક સમયના અજોગી કેવળી, એમ જાવત્ ઉપશાંત કક્ષાયની પરે કહેવું ર.
પ્રશ્ન—હે ભગવંત, નવમા ચારિત્ર આર્યના કેટલા ભેદ છે?
ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે, સરાગ ચારિત્ર ૧, ને વીતરાગ ચારિત્ર ૨.
પ્રશ્ન—હૈ ભગવત, સરણ ચારિત્રના કેટલા ભેદ છે.
ઉત્તર હું ગાતમ તેના બે ભેદ છે. સુક્ષ્મ સપરાય સરાગ ચારિત્ર ૧ ને દર્ સ ંપરાય સરાગ ચારિત્ર ૨.
પ્રશ્ન-હે ભગવત, સુક્ષ્મ સપરાય સરાગ ચારિત્રના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર ૧, તે એ આદિક સમયના સુક્ષ્મ સ ંપરાય ચારિત્ર, અથવા હેલા સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર, અથવા હેલેથી પહેલા સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર ર. તથા વળી સુક્ષ્મ સપરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org