________________
છંપન અંતર દ્વીપને અધિકાર,
૧૪૩
આદર્શમુખ ૧, મેંઢામુખ ૨, અર્જુમુખ ૩, ગોમુખ ૪, એ ચાર દ્વીપ પાંચસે જોજનના લાંબા પહેાળા છે.
અસ્વમુખ ૧, હસ્તીમુખ ર, સીંહમુખ ૩ ને વ્યાઘ્રમુખ ૪, એ ચાર દ્વીપ સે ોજનના લાંબા પહેાળા છે.
અસ્વકર્ણ ૧, સીંદુકર્ણ ૨, અયકર્ણ ૩, ને કર્ણમાવરણ ૪, એ ચાર દ્વીપ સાતસે બેજનના લાંબા પહેાળા છે.
ઉલ્કામુખ ૧, મેધમુખ ૨, વીન્દ્વમુખ ૩, ને વિન્મુદત ૪. એ ચાર દ્વીપ આસે‘ જોજનના લાંબા પહેાળા છે.
ધનદંત ૧, લદત ૨, શુદ્રદત ૩, ને શુદ્ધદત ૪. એ ચાર દ્વીપ. નવસે વ્હેજનના લાંબા પહેાળા છે.
એકકાદિક પહેલે ચાકે ચાર દ્વીપ નવસે એગણુ પચાશ ોજન પરિધિપણે ફરતા છે. ખીજે ચાકે હ્રયકર્ણાદિક ચાર દ્વીપ બારસે પાંસઠ જોજન કરતા રિધિ પણે છે. ત્રીજે ચેક આદર્શમુખાદીક ચાર દ્વીપ પ`દરસે એકાસી વ્હેજન કાંઇક ઝઝેરા પરિષપણે છે.
સ
ચેાથે ચાકે અસ્વમુખાદિક ચાર દ્વીપ અઢારસે સતાણું જોજન કાંઇક અધીકેરાં રિધિપણે છે.
એમ અનુક્રમે ચાર ચાર દ્વીપ છાંડતાં થકાં પાંચમે ચાકે અસ્વકર્ણાદિક ચાર દ્વીપ સાતસે ન્હેજન લાંબા પહેાળા છે તે બાવીશસે તેર જોજન કરતા પરિધિપણે છે.
છડે ચોક ઉલ્કામુખાદિક અતરીપ ચાર. આસે બેજન લાંબા પહેાળા છે તે પચીસસે ઓગણત્રીસ જોજન કરતા રિધિપણે છે.
સાતમે ચેકે ધનદ’તાર્દિક, ચાર અંતરદીપ નવસે તેજન લાંબા, પહેાળા છે તે બે હજાર આર્ટસે પીસ્તાળીશ ોજન કરતા પરિધિષણે છે.
વળી જેટલા જે દ્વીપના વિખભપણા છે તે દ્વીપ તેટલા જોજન લવણ સમુદ્ર મધ્યે છે. (તે એમકે પ્રથમ ચાક ત્રણસે જોજનના છે. તે જગતીથી ત્રણસે જોજન લવણ સમુદ્રમાં છેટે છે. એમ બીજે ચાક પ્રથમ ચોકથી ચારસે જોજન લવણ સમુદ્રમાં છે. એમ જાણ્ સાતમા ચેક છઠ્ઠા ચાકથી નવસેોજન લવણ સમુદ્રમાં છેટે છે. તે ચેાકની ગણત્રી એવી રીતની લેવી જે એકેક દાઢા ઉપરના એક દ્વીપ એમ ચાર દાદાના મળી અનુક્રમે એક ચોક થાય. એ ભાવાર્થ જાણવા.) પ્રથમ દ્વીપના લાંબપણા, પહેાળપણા તેથી ખીજા દ્વીપ અધિકા અધિકા જાણવા. ને વિશેષ અધિકાર સર્વ જેમ એકક દ્વીપના કહ્યા તેમ જાણુવેા, જાવત્ અઠ્ઠાવીશમાં સુહૃદંત દીપ પર્યંત જાવેા. તે તે મનુષ્ય દેવલાક ગામી કલા છે. અહા સાધેા આયુષ્યવતા !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org