________________
એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર.
૧૪૧
પ્રશ્ન-હે ભગવંત, એકરૂક દીપે અત્યંત ઘણો વરસાદ, મંદ વરસાદ, ઉત્તમ વૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, પાણીના પ્રવાહ, તે પાણીના પ્રવાહે ધરતી ફાટે.) પાણીની પીડા (તે પાણીથી દુ:ખ ઉપજે, ગામને તાણે, જાવત્ સનીવેપને તાણે, તેમાં પ્રાણીના ક્ષય જાવઃ બસનભૂત એવા માઠા અનાર્ય છે ? ઉતર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. પાણીના ઉપદ્રવ રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંતે ! પ્રશ્ન–હે ભગવંત, એકરૂક દીપે લોહના આગર, તાંબાના આગર, શીશાના આગર, સેનાના આગર, રત્નના આગર, હીરાને આગર, વસુધારા ધનના વરસાદ, રૂપાના વરસાદ, સેનાના વરસાદ, રનને વરસાદ, વજ (હીરા)ના વરસાદ, આભરણના વરસાદ, પત્રના વરસાદ, બીજના વરસાદ, ફુલનો વરસાદ, ફળનો વરસાદ, માલ્યનો વરસાદ, ગંધનો વરસાદ, ચુર્ણને વરસાદ, શીશાના વરસાદ, રત્નની વૃષ્ટિ, રૂપાની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, જાવા ચૂર્ણની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સુભા, દુભિક્ષ, સોંઘી વસ્તુ, મોંઘી વસ્તુ, લેવી, તેમ વેચવી, તેમ સંગ્રહવી. સંગ્રહી વસ્તુ વેચવી, ધન પ્રમુખ, નિધાન પ્રમુખ, જુના ધન, જે ધનના ભોગવનાર મરણ પામ્યા, જે ધનના સેવનાર મરણ પામ્યા, જે ધનના સેવનારને ગોત્ર વિ છેદ ગયા છે. તે જે એ ગામ, નગર, બેડ, કર્વટ, મંડળ, દ્રણ મુખ, પાટણ સમસ્થાનકા સંબાહ, સનીષને વિષે, સીડાને આકારે ઠામ, ત્રવટે, ચેવટે, ચાચરે, મુખ, બીજે પણ રાજમાર્ગ, નગરના ખાળને વિષે, મશાણના કામને વિષ, પર્વતની ગુફાને વિષે, શિલ્લાને વિષે, ભૂવનને વિષે, ઘરને વિષે, ધન દાટ્યાં છે? ઉત્તર– હે ગીતમ, એ અર્થ સમર્થ નહીં. એટલાં વાનાં ચાં નથી.) પ્રશન–હે ભગવંત, એકરૂક દી મનુષ્યને કેટલા કાળનું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જાન્યથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ, તે પણ પલ્યોપમને અસં. ખાતમે ભાગે ઉો જાણવો. ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાત ભાગ સંપૂર્ણ જાણો. પ્રશ્ન–હે ભગવંત, તે મનુષ્ય કાળ કરી કઈ ગતે જાય, કયાં જઈ ઉપજે ? ઉતર– હે ગૌતમ, તે મનુષ્ય છ મહીનાને શેપ આવએ બે (જુગળ) બાળક પુત્ર, પુત્રી. જણી તે જુગળની ઓગણએંશી દિવસ સુધી પ્રતિપાલણ કરે, સારી પેઠે રાખે, સારી પેઠે ગોપવે. સારી પેઠે રાખતાં થકાં, ઉશ્વાસ લેતાં થકાં, નિસ્વાસ લેતાં થકાં ખુંખારતાં થકાં, છીંકતાંઘકાં, અબાધાઈ દુઃખ ઉપના વિના સુખે સુખે કાળ કરીને અનંતર દેવલોકે. ભૂવનપતિ, બંતર દેવતા પણે આંહીનાથી એછે અથવા બરાબર આવને દેવતાને અવતાર પામે. દેવતાને અવતાર તે મનુષ્યને સમુદાયને કહ્યું છે. અહો સાર્ધ આયુષ્યવેતે ! એ એકરૂક દીપ કહ્યો. પ્રશ્ન-ભગવંત, દક્ષણદીસને આભાષિક મનુષ્યને આભાષિક દ્વીપ નામે દીપ ક્યાં કહે છે ? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામાં દીપે મેરૂ પર્વતને દક્ષણદીશે ચુલહીમવંત વર્ષધર
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org