________________
[૧૪૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
આકાશે ગાંધર્વને નગર દિશે, દેવતાનાં ઘર, પ્રાસાદ શોભીત આકાશમાં દેખાય તે, ગર્જાવ, વીજળી, તારા પડે તે ઉકાપાત, (ઉuતે બનાવવા, પતિ ક્ષા, અનાદિ ક્રિા, સારાં ઘૂસ્ત્ર વળે !) દીસીદાહ કાઈક દીશને વિષે મુળ વિના અગ્નીની ઝાળ આકાશ દેખાય તે નિર્ધાત વીજળી પડે તે, રવષ્ટિ, ભૂમિકંપ, જક્ષ પ્રમુખને કપ, ધુમ્ર, ધુયર, કેરી રજોવૃષ્ટિ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, (ચંદ્ર સૂર્યનું ગ્રહણ તે અનરથ જણાવવાનો હેતુ છે તેને પણ જવાનો નિષેધ છે, પણ દીઠાવિના રહેવાય નહિ. તે જબુદીપના ચંદ્ર, સૂર્ય તે પ્રકાશક છે. ને ગ્રહણ થયે અંધકાર થાય; ત્યારે દીઠા વિના ચાલે નહિ, તે માટે ઈહાંના ક્ષેત્રની પેઠે બીજે પણ સ્વરૂપથી તે જોવાનો સંભવ છે માટે ત્યાં પણ તે ઉપરાગ હોય અર્થાત હાની કરે નહી.) ચંદ્રપરિપ તે ચંદ્રને પછવાડે મંડલાકરે થાય તે, સૂર્ય પરિષ તે સૂર્યને પછવાડે મંડલાકારે થાય તે, પ્રતિચંદ્ર તે બે ચંદ્ર દીશે, પ્રતિસૂર્ય તે બે સૂર્ય દીશ, ઈદ્રધનુષ, ઉદકમછ, (વરસાદ મધ્યે માંછલાં પડે) પુર્વ દીશીનો પ્રતિકુળ વાય, પશ્ચિમદિશીને પ્રતિકુળ વાય, જાવત શુદ્ધ વાય, ગામદાહ, નગરદાહ, જાવત્ સનિષદાહ, પ્રાણીના ક્ષય, જનલોકના ક્ષય, કુળના ક્ષય, ધનના ક્ષય, વ્યસન કષ્ટભૂત અનાર્ય માઠાં એવા ઉત્પાત છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એ મહેલું કઈ નથી.) પ્રશ્ન–હે ભગવંત, એકરૂપે. ઈતિ પ્રમુખ દુકાળ, મહામહે કલેશ, ઘણું માણસ મરે તે બેલ, મહેમાંહે ખાર, માહ માંહે વેર, રાજાના માટે માંહે વિરોધ છે? ઉત્તર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં ઈતિ દુકાળ, કલેશ, બોલ, ખાર, વેર, પ્રમુખ ઇત્યાદિકે રહીત તે મનુષ્ય છે. અહીં સાથે આયુષ્યવો ! પ્રશ્ન–હે ભગવંત, એક દીપે, મેટા જુદ્ધ, મોટા સંગ્રામ, મોટા સાથનાં પાડવાં, મેટા પુરૂષના પડણ મરણ, ઘણું ધીરનાં પાડવાં, નાગપાસ બાણ, એ બાણ, (આકાશમાં ચાલે તે) તામસબા), (અંધકાર રૂ૫) છે? ઉત્તર–હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. પ્રશ્ન- હે ભગવંત, અશિવ કષ્ટ, કુળ મણે રોગ, ગામ મ રોગ, નગર મ રોગ, મંડળ રોગ, માથાની વેદના, આંખની વેદના, કાનની વેદના, નાકની વેદના, દાંતની વેદના, નખની વેદના, ખાસી, ખેન, શ્વાસ, તાવ, દાહ જવર, ખરજવા, ખસ, કોઢ, ડમરૂવાય, હરસ, અજીર્ણ, ભગંદર, દંદ્રગ્રહ, ખંધગ્રહ, કુમારગ્રહ, નાગગ્રહ, જક્ષગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ ગ્રહ, ધનુર્વાય, એકાંતરે તાવ, બે આંતરો તાવ, ત્રિયાંતરે તાવ, થાંતરે તાવ હદય સુળ, મસ્તકસુળ, પાસાસુળ, કુખસુળ, જેનિસુળ, ગામ મધ્યે મરકી, જાવત સનીષ મણે મરકી, તેણે કરી પ્રાણીના ક્ષય, જાવંત વ્યસન ભૂત એવા કષ્ટરૂપ અનાર્ય દોષ છે? ઉત્તર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાંના મનુષ્ય રોગ રહીત કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org