________________
એકફક દ્વીપના મનુષ્યના અધિકાર,
ઉત્તર—હે ગાતમ, હા છે, પણ તે મનુષ્યને દુધ પીવા નિમતે ભાગપણે નથી આવતા. પ્રશ્ન-હે ભગવંત, એકક દીપે સીંહ, વાઘ, ચિત્રા, દિપડા, અછનામાં જીવ, પરસરનામાં જીવ, તરહનામાં જીવ, બિલાડાં, કુતરાં, કાલ (ધુસ), લાડુરી સ્વાંન વિશેષ, કાત’કી જીવ, સસલા, મેટા ચિત્રા, ચિલલનામા ૧ છે?
ઉ-તરહે ગાતમ, હા છે, પણ તે જીવ એક ખીજાને મહામાંહે તથા ત્યાંના મનુષ્યને કાંઇ પીડા, અય્યાધા, ભય, તાડનાં ઉપજાવે નહીં. અગાપાંગ છેકે નહીં, કરડે નહીં, તે પશુતા ભદ્રીય સ્વભાવ કહ્યા છે. અહા સાધા આયુષ્યવ તા !
પ્રશ્ન-- હે ભગવંત, એક દીપે સાળ ધાનજાતી, હી, ગહું, જવ, તલ, સેલડી પ્રમુખછે? ઉતર--હું ગાતમ, હા છે, પણ તે મનુષ્યને ભાગપણે નથા આવતા.
te]
પ્રશ્ન-હે ભગવ’ત, એક દ્વીપે ખાડ, શુક્!, શ્રીહામણી જગ્યા, ઉપપાતના ફામ, વિખમઠામ, નિચાણુ પ્રમુખ ક્રુડ, વેળ, કચરો, રજ વિશેષ છે?
ઊત્તર—હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં, એકરૂક દ્વીપને વિષે ઘણુંજ સમ મનેહર ભૂમિ છે. અહા સાધેા આયુષ્યવા!
પ્રશ્ન હે ભગવત, એકરૂક દ્વીપે ખીલા, કાંટા, રજપ્રમુખ, કાંકરા, તૃણનો કચરા, પાનડાને કચરા, અપવીત્ર પાચ પ્રમુખ દુર્ગંધ, ખીજી અચાખી (અસુચી) વસ્તુ પ્રમુખ છે? ઉ-તર---હું ગૈતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં ખીલા, કાંટા, રજ, કાંકરા, તુણુ કચરા, પાનના કચરા, અપવીત્ર પરૂ પ્રમુખ દુર્ગંધ અચાખી વસ્તુ રહીત એકરૂક દ્વીપ કથા છે. અહા સાધેા આયુષ્યવા !
પ્રશ્ન-હે ભગવંત, એક- દીપે ડાંસ, મસા, પીસુન (ચાંચડ પ્રમુખ,) જું, લીખ, ટંકણ (જીવ વિશેષ) છે?
ઉ-તરહે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. એકક દ્રીપ, ડાંસ, મસા, પીસુન, તું, લીંખ, ઢંકણુ પ્રમુખે રહીત છે. અહા સાધેા આયુષ્યવતો !
પ્રશ્ન-હું ભગવત,એકરૂક દ્વીપે, સર્પ, અજગર, મહેારગ, મેટા સર્પ છે? ઉ-તર—હૈ ગૈાતમ, હા છે, પણ તે માંહે માંહે તથા ત્યાંના મનુષ્યને કાંઇ પીડા, અબાધા, વીછંદ, પ્રમુખ શરીરે કરે નહીં. સ્વભાવે ભદ્રક એવા સર્પના સમુહુ છે, અહે સાધેા આયુષ્યવ ંતા !
પ્રશ્ન-હે ભગવત, એકક દીપે. ગ્રદંડ, તે ચોટલીયાળા, છે ગાળા ગ્રહ ઉગે છે તે, અનર્થ ઉત્પાત હેતુ, ગ્રહમુસુલ, તે પુછડીયાળા ગ્રહ ઉગે તે મુશળની પેઠે ઉત્પાત કરે તે, ગ્રહ સંબધી ગર્જરવ, ગ્રહ સંબંધી જીગ્ધ, ગ્રહ સાટક, (તારા એકઠા મળે ગ્રહજુદ્ધ ) ગ્રહ અવસધા તે ગ્રહનું વક્ર માર્ગે ઉદયઆસન થાય તે; અભાવા તે વાદળાં પ્રમુખ સામાન્યપણે પ્રવર્તે અત્રત્રક્ષ તે વૃક્ષકારે વાદળાં, પાંચણિ સખ્યા, ગાંધર્વ નગર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org