________________
[૧૩૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તે મનુષ્ય પ્રેમમધને રહીત કહ્યાં છે. અહે સાધેા આયુષ્યવ ́તા !
પ્રશ્ન-હે ભગવંત, એકરૂક દ્વીપે વિવાહ મેળવવા, પરણાવવું, યજ્ઞ કરવા, સરાદ, સંવત્સરી, જમણવાર, રાંધવાની ક્રિયા તે છે? બાળકને વસ્ત્ર પહેરાવ્યાના, ચુડામડન સ`સ્કાર ઉપનયન માથું મુંડાવવું વિગેરે . એવ, અધરણી, પુર્વજના પીંડ, નૈવેદાદિક કાર્ય છે?
ઊ-તર—હૈ ગીતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં વિવાહ મેળવવા, પરણવું, યજ્ઞ, શ્રાધ, જમણવાર, વસ્ત્રહવ, અધરણી. જાવત્ શરાદ પ્રમુખ કાર્ય રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહા સાથેા આયુષ્યવા !
પ્રરન– હે ભગવંત, એકક દ્રીપે ઈંદ્ર મહાત્સવ, સ્વામી કાર્તિકના મહાત્સવ, મહાદેવના મહાત્સવ, શીવો મહેાત્સવ, વેમણુના મહાત્સવ, મુકુદના મહેાત્સવ, નાગ મહેાત્સવ, જક્ષના મહેાસવ, ભૂત:ક્રિકના મહાત્સવ, કુવાના મહેાત્સવ, તળાવના મહેાત્સવ, નદીના મહાત્સવ, દ્રહના મહાત્સવ, પર્વતના મહાત્સવ, વૃક્ષરોપણ મહેાત્સવ, ચૈત્યના મહાત્સવ, શુભતા મહેાત્સવ પ્રમુખ છે?
ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. મહિમાદિકે કરીને રહીત તે મનુષ્યના સમુહ છે. અહે। સાધેા આયુષ્યવા !
પ્રશ્ન-હે ભગવત, એકરૂક દ્વીપે નટ્ટ તે ભવાયા પ્રમુખ, જળક્રીડા વિશેષ, મહુની ફ્રીડા મુટીજીદ્દ પ્રમુખ, વેડંબક, (ભાંડ ભવાયા) કથા કહેનાર, વાર્તાના કહેનાર, આખ્યાનના કહેનાર, લવગ તે કુદનાર, (નદી, તળાવ, કુવા કુદનાર) હાસ્યનાં વચન કહેનાર, તથા ભલા ભુંડાના) રાસના ગાનાર, વાંસડા ઉપર ચડી રમે તે, વાચિત્રપટ લઇ ભીખ માગે તે. વિષ્ણુાના વાડનાર, તુંબડાના વજાડનાર, કળીવ તે ફાતડાની રમત, માગધા તે મંગળાક કહેનાર, તેાત્રના કહેનાર, તથા કાવડના વહેનાર તે, આ સર્વ નાટક પ્રમુખ જોવાના છે? ઉત્તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તે મનુષ્યને કૈાતુક ખ્યાલ નથી ઉપજતો. અહા સાધેા આયુષ્પવ તો !
પ્રશ્ન— હે ભગવંત, એકરૂક દ્વીપે ગાડાં, રથ, વેલ, પાલખી, ગિલી પાલખી, થિલીપણુ, પિલ્લીપણ, વહાણુ, જે મધ્યે થંભ હોય તે શિવકા ( પાલખી ) ચંદ્ર મણિકા, શિવકા વિગ્રુપ) છે?
ઉત્તર-હું ગાતમ, એ અર્થ સમર્થ નહીં, તે મનુષ્યના ગણુ પગે કરી વિહાર કરે છે. (ચાલે છે) અહે। સાધેા આયુષ્યવા
પ્રશ્ન-- હું ભગવત, એકક દીપે હાથી, ઘેાડા, ઉંટ, બળદ, પાડા, રાસંભ (ગધેડા), બકરાં એકડા છે?
ઉત્તર હૈ ગૈતમ, હા છે, પણ તે મનુષ્યને ચડવા, ખેડવા ભોગપણે નથી આવતા. પ્રશ્ન—હે ભગવત, એકક દ્રીપે ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ગાડર પ્રમુખ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org