________________
એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર.
૧૩૭]
પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપે ગામ અથવા નગર જાવત્ સંનિવેશ પ્રમુખ છે? ઉતર- હે ગીતમ, એ અર્થ સમર્થ નહીં રવઈરછાએ જાય એ સ્વભાવ તેને છે. એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહો સાધે આયુષ્યવંત ! પ્રશ્ન- હે ભગવંત, એકરૂક કીપે અસી (તરવાર) કમેં જીવે તે રસીપાઈ પ્રમુખ, મસી. (સાઈએ લખવું તે.) કમેં જીવે તે કસી (ખેતી પ્રમુખ) કમેં જીવે તે કણબી, અથવા લેવડ દેવડ કરી છે તે, અથવા વ્યાપારી લોક છે? ઉતર-હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. ગયા છે અસી, મસી, કસી, પ્રણીત વ્યાપાર પ્રમુખ કર્મ ઇત્યાદિક કાર્ય કરી રહીત તે મનુષ્ય છે. અહીં સાધો આયુષ્યવેતે ! પ્રશન- હે ભગવંત, એકરૂક દ્વીપે રૂપું, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર, મણી, ચંદ્રકાંતાદિક, મેતી, ઘણું ધન, સુવર્ણ, રત્ન, મણી, મેતી, સંખ દક્ષણાવર્ત, પ્રવાળા પ્રમુખ વસ્તુ છે? ઉતર–હે ગૌતમ, તે વસ્તુ છે, પણ તે મનુષ્યને તે ઉપર તિવ્ર મમતભાવ ઉપજતો નથી. પ્રશ્ન–હે ભગવંત, એકરૂક દ્વીપે. રાજા (દેશને ઘણી) યુવરાજા (પાટવી કુમાર) ઈશ્વર, તળાટી, માંડવીયા, ધનવંત, મોટા કુટુંબના ધણી, મેટા ધનવંત, વ્યવહારી, નગરશેઠ, કટકના ધણી, સાથના ચલાવનાર પ્રમુખ છે? ઉતર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં મનુષ્ય રૂધીના સત્કાર રહીત છે. અહીં સાધે આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક પે દાસ (વેચાતો લીધેલ જન્મ પર્યત રહે તે) પક્ષ (સેવક કામ કરવા માટે મુકવા જોગ) અથવા શિખ્ય, અથવા ભાગીયા, અથવા ભાઈલા, (ગેડીયા) ચાકર, (કામ કરનાર) ભેગીક, ( સાથે બેસી જવા વગેરે બેગ ભેગવનારા) પ્રમુખ છે? ઉતર– ગતમ, એ અર્થ સમર્થ નહીં, ચાકર અને ઠાકર પ્રમુખ રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહો સાર્ધ આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક દીપે માતા, પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, દીકરાની વહુ છે? ઉત્તર– હે ગતમ, હા છે. પણ તે મનુષ્યને ઘણો પ્રેમબંધન ઉપજતો નથી. સ્વભાવેજ તે મનુષ્યને પ્રેમબંધન પાતળે કહ્યું છે. અહો સાધો આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકક દીપે એકબીજાના દેશી અથવા વેરી, ઘાતના કરણહાર, વધના કરનાર, પ્રત્યનિક, (છિદ્રના નાર) પુર્વ મિત્ર ને પછે શત્રુ પ્રમુખ છે? ઉત્તર- હે ગીતમ, એ અર્થ સાથે નહીં. તે મનુષ્યના સમુહ વેરભાવ રહીત કહ્યા છે. અહે સાધે આયુષ્યવેતે પ્રશન- હે ભગવંત, એકરૂક દીપે મિત્ર છે, અથવા વયસ્વ છે (અતિ હવંત) મિત્ર વિશેષ, સખી, રસાહેલી પ્રમુખ સુખી અથવા મહા બોગી પ્રમુખ એકબીજાની સંગતના કરણહાર છે?
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org