SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ | આ પાંચ દોષ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. ૭૦.૫ETમત્તે - મહેમાનોને માટે બનાવેલો આહાર તેઓ જમ્યા પહેલાં લ. ૭૨.જંસ - જળચર, સ્થલચર, ખેચરાદિ જીવોનું માંસ લે. ૭૨ ઉડી - સર્વ જાતિને કિંવા ગામને જમાડવા ભોજન કર્યું હોય તે લે. ૭૩.૩નંગ – દ્વાર પર ભિખારી ઊભો હોય તેને ઓળંગીને લે. ૭૪. સીરવયં - ગૃહસ્થનું કંઈ કામ કરી આપવાનું વચન આપીને લે, આ દોષ આચારાંગ સૂત્રમાં છે.' ૭, નીફર્જત - સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી લે. ૭૬ સીઝંત - તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લે. અથવા ભોગવે. પહેલા પહોરનું લાવેલું ચોથા પહોરમાં ભોગવે. ૭૭.મતિ - માર્ગની મર્યાદા (બંગાઉ) ઉપરાંત જઈ ભોગવે. ૭૮.મા=૫ - જે આમંત્રણ કરે તેના ઘરનું લે. ૭૨.તારમ7 - અટવીનું ઉલ્લંઘન કરીને આવેલ તેને માટે બનાવેલું લે. ૮૦.તુમિત્ત – દુષ્કાળ પીડિત લોકો માટે બનાવેલું છે. ૮૨.પિતામર - રોગી કે વૃધ્ધને માટે બનાવેલું લે. ૮૨.વનિયમિત્ત - અતિવૃષ્ટિ પ્રસંગે ગરીબો માટે બનાવેલું હોય તે લે. રૂ.રોષ - ખુલ્લું રાખવાથી સચિત રજ ચડી ગઈ હોય તે લે. આ પાંચ દોષ પ્રશ્ન વ્યાકરણમાં છે. ૮૪.રયતકોષ - જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલી ગયા હોય તે લે. ૮૫ સયાદી - ગૃહસ્થના ઘરમાંથી પોતાના હાથે ઊઠાવીને લે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવાની મનાઈ નથી) ૮૬ વાહિં - ઘર બહાર ઊભા રાખી અંદરથી લાવીને આપે તે લે. ૮૭.પરંવ - દાતારના ગુણાનુવાદ કરીને લે. ૮૮.વાટ્ટા - બાળકોને માટે બનાવ્યું હોય તે તેના ખાધા પહેલા લે. આ સાત દોષ નિશીથ સૂત્રમાં કહ્યા છે. ૮૧. Ifબg-ગર્ભવતી માટે બનાવેલું તેના ખાધા પહેલાં લે. ૧૦. ઉત્ત-કોઈ દાતા છે? એમ પોકારીને લે. ૧૨. વિમત્ત-અટવી પર્વતાદિના નાકા પરની દાનશાળામાંથી લાવે. ૨૨. તિસ્થમત્ત-ગૃહસ્થ ભિક્ષા કરી લાવ્યો હોય તેની પાસેથી લે. ૧૩. પારસ્થાનત્ત-આચાર ભ્રષ્ટ સાધુનો વેષ પહેરી આજીવિકા કરતો હોય તેની પાસેથી લે. ૨૪. ડુમછમત્ત-અયોગ્ય દુર્ગછનીય, એઠું વગેરે લે. ૨૫. સાપરીણિીયા-ગૃહસ્થની સહાયથી આહાર પાણી આદિ પ્રાપ્ત કરે. આ દોષ નિશીથ તથા બૃહત્કલ્પ બનેમાં કહ્યા છે. ૬૬. પરિયાંશય-ભિક્ષુકોને આપવા માટે ઘણા વખતથી સંઘરી રાખેલ હોય તે ભિક્ષુક ન લઈ જાય અને પછી સાધુને આપે તે સાધુ લે તો દોષ. ઉપર્યુક્ત ૯૬ દોષ રહિત આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યાદિ ગ્રહણ કરીને સાધુઓએ સંયમ તપનો નિર્વાહ કરવો જોઈએ. શ્રી જૈન તત્વ સાર | ૭૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy