________________
એક મુહૂર્ત વીત્યા અગાઉ લે. ૪.ત્ત્તિત્ત - તરતનું લીંપેલ હોય તે ઉપર ગમનાગમન કરે ૪૨.અંડિÇ - ઢોળતાં કે વેરતાં થકા વહોરાવેલું છે.
આ પાંચ માંડલાના દોષ તે આહાર કરતી વેળા લગાવે.
૪૩.સંગોયળા - ભિક્ષા લઈ સ્થાનકે આવ્યા બાદ દૂધ છે, માટે સાકર લાવો એ રીતે સ્વાદ નિમિત્તે સંયોગ મેળવે તે ૪૪.૫માળે - પ્રમાણથી અધિક લાવવું કે ખાવું તે ૪૬.ડું - સ્વાદુ આહારની પ્રશંસા કરે તો અંગાર એટલે કોલસા જેવો સંચમ બને. ૪૬.વ્રૂદ્ર બેસ્વાદ આહારની નિંદા કરે તો ધૂમ્ર જેવો સંયમ બને. ૪૭.ñાળે - સાધુ ૧. ક્ષુધા વેદનીય ઉપગમાવવા ૨. ગુર્વાદિની વૈયાવચ્ચ કરવા ૩. ઇર્યા સમિતિનું પાલન કરવા આંખની રક્ષા માટે ૪. સંયમનો નિર્વાહ કરવા ૫. પ્રાણી રક્ષા કરવા, પ્રતિલેખનાદિ ક્રિયા કરવા અને ૬. ધર્મધ્યાન કરવા, એ છ કારણે આહાર કરે અને ૧. રોગોત્પત્તિ થયે ૨. ઉપસર્ગ આવ્યે ૩. બ્રહ્મચર્યમાં દ્દઢ રહેવા ૪, જીવ રક્ષા કરવા પ. તપ કરવા ૬. અનશન કરવા એ છ કારણે આહારનો ત્યાગ કરે. વિના કારણ આહાર કરે તે દોષ.
-
આ પંદર દોષ દશ વૈકાલિક સૂત્રમાં કહ્યા છે.
૪૮,૩૫ાડ વાઙ દ્વાર ખોલાવીને લે તો દોષ ૪૬.મંડી પાદુઙિઞાગે - દેવ દેવીને ચડાવવા કરેલ આહાર લે. ૧૦.વૃત્તિ પદ્ઘત્તિશાત્રે - બલિ બાકુળા ઉછાળવા કરેલ આહાર લે. ૧૧.અવિક ભીંત કે કપડાંને અંતરે રહેલી ન દેખાતી વસ્તુલે. ૧૨.વળા પાટ્ટુડિયાસે - સાધુને માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લે. બ્રૂ.પરિયા - પ્રથમ નીરસ આહાર આવ્યો હોય તે પરઠી દે અને બીજો સારો આહાર લાવે, ૧૪.વાળકા - બ્રાહ્મણાદિને દાન દેવા માટે બનાવેલ આહાર લે. ૧.પુળાકા - મૃત મનુષ્યની પાછળ પુણ્યાર્થે બનાવેલ આહાર લે. ૧૬.સમળઠ્ઠા - શાક્યાદિ શ્રમણ બાવા જોગીને અર્થે બનેલો આહાર લે. ૧૭.વળીમાડ્ડા - દાનશાળા (સદાવ્રત)નું લે. ૧૮.નિયાñ - નિત્ય એક જ ઘેરથી લે. ૧૧.સેમ્બાંતર જેની આજ્ઞા લઈ મકાનમાં ઉતરે તેના ઘરનું લે. ૬૦.રપિંડ - રાજાના ઘેરથી બલીષ્ઠ કામોત્તેજક આહાર કે ઔષધિ લે. ૬૬.િિપચ્છ - કારણ વિના મનોજ્ઞ ચીજ લાવે કે ખાય. ૧૨.સંઘટ્ટ - માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ સચિતનો સંઘટ્ટો થયેલું લે. ૬૩.મોચને - ખાવું થોડુ અને નાખી દેવું ઝાઝુ એવું લે. ૬૪.પરડી - વેશ્યા, ભીલ, ચાંડાલાદિ નીચ કુળનો આહાર લે. ૬૧.મામ જેણે મના કરી હોય કે અમારે ત્યાં આવવું નહિ તેના ઘરનો આહાર લે. ૬૬.પુનમ પાÆ - ગૃહસ્થ આહાર વહોરાવ્યા પહેલાં કે પછી ચિત્ત પાણીથી હસ્તપ્રક્ષાલનાદિ દોષ લગાવે ત્યાંથી લે. ૬૭. ચિયત વ્યભિચારિણી સ્ત્રી કે જાતિ બહાર મૂકેલા એવા અપ્રતીતકારી ઘરનો આહાર લે.
-
આ બે દોષ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા છે.
૬૮. સયાળપિંડ-સામુદાણી બાર કુળની ગોચરી ન કરે, પરંતુ સ્વજાતિની જ ભિક્ષા લે તો દોષ. ૬૧. પરીવાડી જ્ઞાતિ આદિ પંગત જમવા બેઠી હોય તેને ઓળંગીને લે.
૭.
આચાર્ય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org