________________
(૨) કાયબલ (૩) શ્વાસોચ્છવાસ (૪) આયુષ્ય બલ પ્રાણ. કાયા અને મુખવાળા શંખ છીપાદિ બેઈદ્રિય જીવોને ૬ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૪માં રસનેન્દ્રિય અને વચનબળ એ બે પ્રાણ વધ્યા. કાયા, મુખ, નાકવાળા તેઈન્દ્રિય જીવો જૂ, માંકડ વગેરેને ૭ પ્રાણ હોય છે. ધ્રાણેન્દ્રિય વધી. કાયા, મુખ નાક અને આંખવાળા ચૌરેન્દ્રિય જીવોને ૮ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૭ અને ૮મું ચક્ષુરિન્દ્રિયબલપ્રાણ 4 કાયા, મુખ, નાક આંખ અને કાનવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ૯ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૮ અને ૯મું શ્રોતેન્દ્રિય બલપ્રાણ. મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧૦ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૯ તથા ૧૦મું મનોબલ પ્રાણ. આ સર્વ પ્રાણીઓની હિંસાનો ત્રણ કરણને ત્રણ યોગથી ત્યાગ કરે. પહેલા મહાવ્રતની પાંચ ભાવના:-
. (૧) ઇરિયા ભાવના-જમીનને જોઈ પોંજીને જતનાએ ચાલવું, (૨) મન ભાવના-માધ્યસ્થભાવ દ્વારા સમસ્ત જીવો માટે મનથી શુભ ભાવના ભાવવી. (૩) વચન ભાવના-સાવદ્ય વચન ન બોલે, (૪) એષણા ભાવનાઆહાર, પાત્રા, ઉપધિ, આદિની નિર્દોષ ગવેષણા કરે, (પ) આયાણ ભંડ મત્તનિકુખેવણા ભાવના-ભંડ ઉપકરણને યત્ના પૂર્વક ગ્રહણ કરે.
પહેલાં મહાવ્રતના ૩૬ ભાંગા (૧) પ્રાણ ૦ (૨) ભૂત, (૩) જીવ અને (૪) સત્ત્વ એ ચારેની હિંસા ૯ કોટિએ ન કરે, એમ ૯ × ૪ = ૩૬ ભાંગા થાય
કેટલાંક (૧) સૂક્ષ્મ ૪ (૨) બાદર (૩) ત્રસ અને (૪) સ્થાવર આ
a જે માતાપિતાના સંયોગ વિના સમૂર્છાિમ ઉત્પન્ન થાય છે, તેને મન નથી હોતું તે અસંશી કહેવાય છે.
p સાધુ-સાધ્વીજી સંયમ પાલનાર્થે જે પાત્ર, પોથી, વસ્ત્રનો ઉપયોગ કરે છે, તેને ભંડ ઉપકરણ કહેવાય છે.
છે પ્રાણ = વિકસેન્દ્રિય, ભૂત = વનસ્પતિ, જીવ = પંચેન્દ્રિય અને સત્ત્વ = પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુકાય.
# જે દૃષ્ટિથી દેખાય નહિ વજય ભીંતમાંથી નીકળી જાય અને કોઈના માર્યા મરે નહિ. આયુષ્ય પૂર્ણ થયે જ મરે તે સૂક્ષ્મ જીવ. તે ૩૪૩ ઘનરન્તુ પ્રમાણ લોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસ ભરેલાં છે.
છે જે પ્રત્યક્ષ દેખાય છે, બીજાના મારવાથી મરે અને લોકના દેશ વિભાગમાં છે તે બાદર જીવ, બેઇન્દ્રિયાદિ ૪ ત્રસ જીવ અને પૃથ્વી આદિ ૫ સ્થાવર જીવ.
-
-
શ્રી જૈન તત્ત્વ સાર
દિલ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org