________________
સુવર્ણ
લીલો લીલો
ભવનપતિ દેવની જાતિ શરીરવર્ણ વસ્ત્ર વર્ણ - મુકુટનું ચિહ્ન છે ૧) અસુર કુમાર કૃષ્ણ લાલ ચૂડામણિ ૨) નાગ કુમાર સફેદ લીલો નાગફેણ ૩) સુવર્ણ કુમાર
સફેદ
ગરુડ ૪) વિદ્યુત કુમાર લાલ
વજ ૫) અગ્નિ કુમાર લાલ
કલશ ૬) દ્વીપ કુમાર લાલ લીલો સિંહ ૭) ઉદધિ કુમાર સફેદ
ઘોડા ૮) દિશા કુમાર સુવર્ણ સફેદ હાથી ૯) વાયુ કુમાર લીલો ગુલાબી મગર ૧૦) સ્વનિત કુમાર સુવર્ણ સફેદ સરાવલું
આ સાતમી નરકની નીચેના ચરમાન્તથી તે પહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર લોકના મધ્ય આકાશાન્તર સુધીનું ૭ રજ્જુ ઊંચા અને ૧૬૯ રજુ ઘનાકારવાળા અધોલોકનું વર્ણન સંપૂર્ણ થયું.
લીલો
તિર્જી લોકનું વર્ણન
પહેલાં બતાવેલી રત્નપ્રભાની ઉપરનું ૧૦૦૦ યોજનાનો પૃથ્વીપિડ છે. એમાંથી ૧00 યોજન નીચે અને ૧૦૦ યોજન ઉપર છોડીને ૮૦૦ યોજનની પોલાર છે. તેમાં અસંખ્યાતા નગર છે. એમાં ૮ જાતિનાં વ્યંતર દેવો રહે છે. જેમકે (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) ઝિંપુરુષ, (૭) મહોરગ, (૮) ગાંધર્વ.
જે ૧૦૦ યોજનનો પિંડ છોડેલ તેમાંથી ૧૦ યોજન ઉપર અને ૧૦ યોજન નીચે છોડીને વચમાં ૮૦ યોજનની પોલાર છે, તેમાં પણ અસંખ્યાતા. નગર છે. તેમાં પણ ૮ જાતિના વાણવ્યંતર દેવો વસે છે. તેમના નામ (૧) આણ પક્ષી (૨) પાણપત્રી (૩) ઇસિવાઈ (૪) ભૂઈવાઈ (૫) કન્દિર્ય (૬) મહાકન્દ્રિય (૭) કોહંડ (૮) પયંગદેવ.
એ ૮૦૦ યોજનની અને ૮૦ યોજનની પોલારમાં પણ બે વિભાગ છે. • આ રંગના વસ્ત્રો પહેરવાનો શોખ વધારે છે. જ આ ચિહ્ન દેવતાઓના મુકુટમાં હોય છે એથી એમની જાતિનો પરિચય મળે છે.
આજ
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org