________________
(કમાણીમાં લાભ ન મેળવી શકે), (૮) ભોગાંતરાય (એક વાર જ ભોગવાય એવી ચીજ જેવી કે, ખાન પાન વગેરે ભોગવી ન શકે), (૯) ઉપભોગાંતરાય (વારેવારે ભોગવાય એવી ચીજ જેવી કે વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી, ગૃહ, વગેરે ન ભોગવી શકે), (૧૦) વીયતરાય (તપ, સંયમ, ધર્મ કરી ન શકે), (૧૧) નિદ્રા (જે નિદ્રા સુખેથી આવે અને જેમાંથી સુખેથી જગાય), (૧૨) નિદ્રા નિદ્રા (જે નિદ્રા મુશ્કેલીએ આવે અને જેમાંથી મુશ્કેલીએ જાગે), (૧૩) પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), (૧૪) પ્રચલાં પ્રચલાં (ચાલતાં ચાલતાં નિદ્રા આવે), (૧૫) થિણધ્ધિ નિદ્રા (જે નિદ્રામાં વાસુદેવનું અર્ધ પરાક્રમ આવે તે), (૧૬) ચક્ષુ દર્શનાવરણીય (અંધ હોય, ચશ્મા આદિ હોય તે), (૧૭) અચક્ષુ દર્શનાવરણીય (આંખ વિનાની ચાર ઇન્દ્રિયોની હીનતા હોય), (૧૮) અવધિ દર્શનાવરણીય, (૧૯) કેવળદર્શનાવરણીય, (૨૦) અશાતા વેદનીય, (૨૧) નીચ ગોત્ર, (૨૨) મિથ્યાત્વ મોહનીય (જેમ કોઈ નશો કરી બેશુધ્ધ થયેલો ઊલટું સમજે તેમ મિથ્યાત્વ મોહની વાળો જીવ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજ), (૨૩)
સ્થાવરપણું, (૨૪) સૂક્ષ્મપણું (૨૫) અપર્યાપ્તપણું, (૨૬) સાધારણપણું (એક શરીરમાં અનંતા જીવ હોય તેવું), (૨૭) અસ્થિરનામ (શરીરનો શિથિલ બાંધો), (૨૮) અશુભનામ, (૨૯) દુર્ભાગ્યનામ, (૩૦) દુસ્વર નામ, (૩૧) અનાદેય નામ (કોઈ તેનું વચન માને નહિ), (૩ર) અશોકીર્તિ નામ, (૩૩) નરક ગતિ, (૩૪) નરકનું આયુષ્ય, (૩૫) નરકાનુપૂર્વી, (૩૬) અનંતાનુબંધી ક્રોધ, (૩૭) અનંતાનુબંધી માન, (૩૮) અનંતાનુબંધી માયા, (૩૯) અનંતાનુબંધી લોભ, (૪૦) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૪૧) અપ્રત્યાખ્યાની માન, (૪૨) અપ્રત્યાખ્યાની માયા, (૪૩) અપ્રત્યાખ્યાની લોભ, (૪૪) પ્રત્યાખ્યાની ક્રોધ, (૪૫) પ્રત્યાખ્યાની માન, (૪૬) પ્રત્યાખ્યાની માયા, (૪૭) પ્રત્યાખ્યાની લોભ, (૪૮) સંજવલનનો ક્રોધ, (૪૯) સંજ્વલનનું માન, (૫૦) સંજ્વલનની માયા, (૫૧) સંજ્વલનનો લોભ (૩૬ થી ૫૧ લગી સોળ કષાય છે.),(પર) હાસ્ય (હસવું), (૫૩) રતિ, (૫૪) અરતિ, (૫૫) ભય, (૫૬) શોક, (૫૭) દુગુચ્છા, (૫૮) સ્ત્રી વેદ, (૫૯) પુરુષવેદ, (૬૦) નપુંસક વેદ, (પરથી૬૦ સુધી “નોકષાય? છે.) (૬૧) તિર્યંચની ગતિ, (૬૨) તિર્યંચની અનુપૂર્વી, (૬૩) એકેન્દ્રિયપણું, (૬૪) બેઈન્દ્રિયપણું, (૬૫) ઈન્દ્રિયપણું, (૬૬) ચૌરેન્દ્રિયપણું, (૬૭) અશુભ
૨૦૦
સૂત્ર ધર્મ અધિકાર
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org