SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ મંગલાચરણ अर्हन्तो भगवंत इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकरा, पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धांत सुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ મહામંત્ર મહિમા... (ધૂન) દાતાર સિદ્ધ મંત્ર નવકાર, શ્રેષ્ઠ મંત્ર નવકાર મંગલમય નવકાર, મારે મન એક જ છે નવકાર શાશ્વત મંત્ર શાશ્વત યંત્ર, સકલ વિશ્વનો પ્રાણ સકલ શ્રી સંઘને હૈયે વસતો, આરાધકનો પ્રાણ.. મારે મન.. જગ જયવંતો, કર્મ ચૂરંતો શાંતિનો એની રિદ્ધિનો નહિ પાર, એની સિદ્ધિનો નહિ પાર મારે મન એક જ છે નવકાર, મારો તો એક જ છે આધાર મારો તો જીવનનો શણગાર, એવો એ મંગલમય નવકાર.. અડસઠ અક્ષર એનાં જાણો, અડસઠ તીરથ સાર આઠ સંપદાથી પરમાણો, અષ્ટ સિદ્ધિ દાતાર.. મારે મન.. શ્રી જય નવકાર શ્રી નવફાર, મંગલમય છે એ નવકાર ચિંતામણી છે શ્રી નવકાર, કલ્પવૃક્ષ છે એ નવકાર જપો નવકાર, સ્મરો નવકાર, સાચો સહારો શ્રી નવકાર હૈયે નવકાર, હોઠે નવકાર, હૃદયે સ્થાપો શ્રી નવકાર જય નવકાર, તને નમસ્કાર જય જય જય જય શ્રી નવકાર ઓમ્ નમો અરિહંતાણં.. અહિતોને નમો નમો.. ઓમ્ નમો શ્રી સિધ્ધાણં.. સિધ્ધ ભગવંતોને નમો નમો.. ઓમ્ નમો આયરિયાણં.. આચાર્યોને નમો નમો.. ઓમ્ નમો ઉવજ્ઝાયાણં. ઉપાધ્યાયોને નમો નમો.. ઓમ્ લોએ સવ્વ સાહૂણં.. સર્વ સાધુઓને નમો નમો.. એવો મંત્ર તું જપતો જા, કાર્યની સિદ્ધિ કરતો જા એવો મંત્ર તું જપતો જા, શિવપુરીનો વાસી થા એવો મંત્ર તું જપતો જા, ધર્મરાજાને શરણે જા એવો મંત્ર તું જપતો જા, ચારિત્ર લેવા તું તૈયાર થા नमानि सव्व जिणाणं.. खमामि सव्व जीवाणं.. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૧૬૭ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy