SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વય એટલે પાંચ મહાવ્રત તેનો અધિકાર ત્રીજા પ્રકરણની શરૂઆતમાં આવી ગયો છે. સમUT I' શ્રમણ એટલે સાધુજી. તેમનો ધર્મ ૧૦ પ્રકારનો છે. ગાથાઃ વંતિ પુત્તિ ય નવ મતવ નાધવ સંડ્યું છે संजम तव चेइय बंभचेरवासीयं ॥ # અર્થ: (૧) ક્ષમા - ક્રોધનો ત્યાગ, (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) આર્જવસરળતા, (૪) માર્દવ-નમ્રતા, (૫) લાધવ-લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) જ્ઞાન, (૧૦) બ્રહ્મચર્ય. એ દસ પ્રકારનો સાધુજીનો ધર્મ છે. સત્તર પ્રકારનો સંયમ : પાંચ મહાવ્રતના પાલણહાર, પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો ત્યાગ, ત્રણ યોગથી ગુપ્ત રહે એ પ્રમાણે સંયમ ૧૭ પ્રકારનો છે. | બીજી રીતે ૧૭ પ્રકારનો સંયમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય ? એ પાંચ સ્થાવરનો સંયમ, બેઈંદ્રિય, તેઈદ્રિય, ચહેરેન્દ્રિય એ ત્રણ વિકસેન્દ્રિયનો સંયમ, પંચેન્દ્રિય સંયમ, અજીવકાય સંયમ, પેહા સંયમ, ઉપેહા સંયમ, પ્રાર્થના સંયમ, પરિઠાવણીઆ સંયમ, મન, વચન, કાયા એ ત્રણેનો સંયમ રાખે. એવી રીતે સંયમના સત્તર પ્રકાર છે. એ સત્તર પ્રકારના સંયમને શ્રી ઉપાધ્યાય સંપૂર્ણ રીતે પાળે છે. દસ પ્રકારની વૈયાવચ્ચ : (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવ દીક્ષિત, (૫) ગ્લાન (રોગી), (૬) સ્થવિર, (૭) સ્વધર્મી, (૮) કુળ, (૯) ગણ, (૧૦) સંઘ એ દસની યથાયોગ્ય સેવાભક્તિ કરે. એ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ ઉપાધ્યાયજી હંમેશા કરે છે. # પૃતિ ક્ષમા મોડસ્તેય, શૌન્દ્રિયનિગ્રહ: _धी विद्या सत्यमक्रोधो, दशकं धर्मलक्षणम् ॥ मनुस्मृति અ.૬ લોકર૩. અર્થ : ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય અક્રોધ અને નમ્રતા એ ધર્મના ૧૦ લક્ષણ મનુએ પણ કહ્યાં છે. C ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy