________________
(૫) ઉપસમ્પાદાન શ્રેણિકા, (૬) વિપ્રહાણ શ્રેણિકા, (૭) અતાગ્રુત શ્રેણિકા (આના ૧૧-૧૧ પ્રકાર છે.)
સૂત્રના ૮૮ પ્રકાર : (૧) ઋજુસૂત્ર, (૨) પરિતાપરિણત, (૩) બહુભંગિક, (૪) વિજય ચરિત, (૫) અનન્તર, (૬) પરસ્પર, (૭) આસાનસૂત્ર, (૮) સંયુથ, (૯) સંભિન્ન, (૧૦) યથાવાદ, (૧૧) સૌવસ્તિક, (૧૨) નંદાવર્ત, (૧૩) બહુલ, (૧૪) પૃષ્ય પૃષ્ટ, (૧૫) વ્યાવર્ત, (૧૬) એવું ભૂત, (૧૭) દ્વિકાર્ત, (૧૮) વર્તમાન પદ, (૧૯) સમભિરૂઢ, (૨૦) સર્વતોભદ્ર, (૨૧) પ્રશિષ્ય, (૨૨) દુષ્પતિગ્રહ
આ ૨૨ ને (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, (૩) જુસૂત્ર અને (૪) શબ્દ આ ચાર નયથી ચાર ગુણા કરે ત્યારે ૮૮ થાય છે.
પૂર્વગતના ચૌદ પ્રકાર તે નીચે પ્રમાણે :
(૧) “ઉત્પાદપૂર્વ” એમાં છ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાનું કથન હતું, એ પૂર્વની ૧૦ વસ્તુ અને ૪ ચૂલિકા વત્થ હતી, અને તેનાં એક ક્રોડ પદ હતાં.
(૨) “અગ્રાયણીય પૂર્વ એમાં દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે વર્ણન હતું. એ પૂર્વની ૧૪ વસ્તુ અને ૧૨ ચૂલિકા વળ્યું હતી અને તેમાં છલાખ પદ હતાં
(૩) “વીર્ય પ્રવાદ પૂર્વ’ એમાં સર્વ જીવોનાં બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વિષે વર્ણન હતું. એ પૂર્વની ૮ વસ્તુઓ તથા ૮ ચૂલિકા વત્થ હતી. અને તેમાં સિત્તેર લાખ પદ્ હતાં
(૪) “અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વ” એમાં શાશ્વતી અને અશાશ્વતી વસ્તુનું સ્વરૂપ દર્શાવેલ હતું એ પૂર્વની ૧૮ વસ્તુઓ અને ચૂલિકા વત્યુ હતી અને તેમાં સાઠ લાખ પદ હતાં.
(૫) “જ્ઞાન પ્રવાદ પૂર્વ” એમાં પાંચ જ્ઞાનનું વર્ણન હતું એ પૂર્વની ૧૨ વત્યુ અને તેમાં એક ક્રોડમાં એક પદ ઓછુ હતું.
(૬) “સત્ય પ્રવાદ પૂર્વ એમાં ૧૦ પ્રકારના સત્યનું વર્ણન હતું એ પૂર્વની બે વન્યુ અને તેમાં એક કોડને છ પદ હતાં.
(૭) “આત્મ પ્રવાદ પૂર્વ” એમાં આઠ પ્રકારના આત્માનું વર્ણન હતું. એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં છવ્વીસ ક્રોડ પદ હતાં.
(૮) “કર્મ પ્રવાદ પૂર્વ એમાં આઠ કર્મોનું વર્ણન હતું એ પૂર્વની ૩૦
શ્રી જૈન તત્ત્વ સાર
૧૧૯. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org