SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સત્તરમા શતકના : પ્રથમ ઉદ્દેશામાં ઉદાયન અને ભૂતાનન્દ હાથીનું કથન તથા ક્રિયાનું કથન, બીજામાં ધર્મ અધર્મી, પંડિત બાલ વ્રતીઅવ્રતીનું કથન, ત્રીજામાં શૈલેશી હલનચલન ન કરે, પાંચ પ્રકારે હલનચલન, મોક્ષનાં ફળ, ચોથામાં પ્રાણાતિપાતાદિ ક્રિયા, દુઃખ આત્મકૃત, પાંચમામાં ઇશાનેન્દ્રની સભા, છઠ્ઠાથી બારમા સુધી સ્થાવરનું કથન, તેરમાંથી સત્તરમાં સુધી ભવનપતિ દેવોનું કથન. (૧૮) અઢારમા શતકના : પહેલા ઉદ્દેશામાં ચરાચરમનું, બીજામાં કાર્તિકશેઠનો અધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિ મનુષ્ય થાય, ચરમ નિર્જરાનાં પુદ્ગલ લોક સ્પર્શે. દ્રવ્ય બંધ ભાવબંધ, પાપ કર્યું અને કરશે તેમાં ફરક, નારકીના આહાર પરિણામ, ચોથામાં ૧૮ પાપ, ૧૮ ધર્મ, છકાય, છ દ્રવ્ય, કૃત્યુમ્માદિ, પાંચમામાં બે દેવ બે નારકી ભલાં બૂરા કેવી રીતે? વર્તમાન આયુ વેદ, આગલું બાંધે. છઠ્ઠામાં ભ્રમર પોપટનો વર્ણ, પરમાણુ સ્કંધ, સાતમામાં કેવળી સત્ય જ બોલે, ઉપધિ પરિગ્રહ ત્રણ પ્રકારે, સુપ્રણિધાન, દુષ્મણિધાન, મંડુક શ્રાવકે અન્યમતીને હરાવ્યો, દેવતા રૂપો બનાવી પરસ્પર લડે, દેવ રુચક દ્વિીપ સુધી જઈ શકે, આઠમામાં સાધુને કૂકડીના ઈંડાની ક્રિયા, ગૌતમ સ્વામી સાથે અન્ય તીર્થની ચર્ચા, છદ્મસ્થ પરમાણુ ન દેખે. નવમામાં ભવ્ય દ્રવ્ય નારકીનું કથન, દસમામાં ભાવિતાત્મા સાધુ શસ્ત્રથી છેદાય નહિ, વાયુ પરમાણુને સ્પર્શે, મહાવીર સ્વામી સોમિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર. (૧૯) ઓગણીસમા શતકના : પહેલા બીજા ઉદ્દેશામાં લેશ્યાધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિનાં ૧૨ દ્વાર, સૂક્ષ્મ બાદરનો અલ્પબદુત્વ, પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ બાદરનું દૃષ્ટાંત, પૃથ્વીના શરીરની સૂક્ષ્મતા, સંઘટ્ટાથી દુઃખ, ચોથામાં આશ્રવ ક્રિયા નિર્જરા વેદનાના ૧૬ ભાંગા, પાંચમામાં ચરમ પરમનો અધિકાર, ૨૪ દંડક, છઠ્ઠામાં દ્વીપ સમુદ્રનાં પરિમાણ, સાતમા માં નરક દેવના વાસ, આઠમામાં નિવૃત્તિના ૮ર બોલ, નવમામાં કરણના પપ બોલ. (૨૦) વીસમા શતકના : પહેલા ઉદ્દેશામાં ત્રસ તિર્યંચનો આહાર, બીજામાં લોકાલોકમાં આકાશ, ત્રીજામાં ૧૮ પાપ, ચોથામાં પાંચ ઇન્દ્રિયોનો ઉપચય, પાંચમામાં ભાંગા, છઠ્ઠામાં ૫ સ્થાવર આહાર ગ્રહણ ઉત્પત્તિ પહેલા કે પછી, સાતમામાં ત્રણ બંધ કર્મો ઉપર, આઠમામાં કર્મભૂમિ અકર્મભૂમિ મનુષ્ય, ભરત, ઇરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મનું વિશેષપણું, ચોવીશ તીર્થંકરનાં શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy