________________
લોકતંત્રને સરળ બનાવવાની દિશામાં ચિંતન કરવાનું છે. આ ચિંતનનું પહેલું બિન્દુ છે ઃ શિક્ષણ. શિક્ષણનો પહેલો દશકો જમીનને ફળદ્રુપ બનાવે છે. બીજો દશકો જમીનમાં બીજારોપણ માટેનો છે. ત્રીજા દશકામાં પાક તૈયાર થઈ જાય છે. આવશ્યકતા છે એકાગ્રતાની, આવશ્યકતા છે પ્રશિક્ષણની. ધૈર્યની. અને આ ત્રિવેણી સંગમ જ લોકતંત્રની પ્રણાલીને શુદ્ધીકરણ આપી શકે છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org