________________
રુપ
મૂર્તિપૂજા મહાવીર આદિ જે તીર્થંકરનું નામ આપણે બેલીયે છીએજેની આકૃતિ ધ્યાવીયે છીયે જેની પૂર્વાપર અવસ્થા વિચારીયે છીયે એ ત્રણેનું પ્રત્યક્ષપણે હેવાપણું તો સમવસરણમાં બીરાજમાન શ્રી રૂષભદેવ–મહાવીર આદિ તીર્થંકર પરમાત્મામાંજ છે પણ અરિહંતના ગુણના ઉપગવાળા જીવમાં કે અરિહંતના ગુણેને પિતાના આત્મભાવથી અનુભવ કરનારા અન્ય કેઈ આત્મામાં નથી. માટે માત્ર શાળr રામવાળા એ ભાવ જિનની વ્યાખ્યા માટે બરાબર છે.
આ રીતે રામજિ નિનામા એ ક દ્વારા અરિ હંત પરમાત્માના ચાર નિક્ષેપ દર્શાવ્યા તે બરાબર છે. અને એને નિક્ષેપાને ઉપર ચેટીયે આશ્રય કહેનાર બેટા છે. વળી એ પ્રમાણેજ જિનેશ્વર ભગવાનના નિક્ષેપો થઈ શકે તે વિશેષાવશ્યક ભાષ્યના નીચેના શ્લેકથી વધુ સાબીત થાય છે.
अहवा वत्थ भिहाणं नाम, ठवणाय जो तयागारो। कारणया से दव्वं, कज्जावन्नं तयं भावो ॥३०॥
અથવા વસ્તુનું જે નામ તે નામ, તેને આકાર એ સ્થાપના, (પરિણામી કાર્યની) કારણતા એ દ્રવ્ય અને કાર્યપણે પરિણામ પામવું તે ભાવ.
પિતાના મનકલ્પિત રીતે અરિહંતના નિક્ષેપાનું વિવેચન કરી ઠે. ગાંધી લખે છે કે- “નિક્ષેપના સર્વ સ્વરૂપ પૂજનીય નથી. ફક્ત અરિહંત વીતરાગના શુદ્ધ ગુણવાળા અરિહંત પૂજનીય છે. નિક્ષેપના બધા ભેદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org