________________
મૂર્તિપૂજા રમવાના સમવસરણમાં બેઠેલા શ્રી તીર્થંકર પરમાત્મા તે એકજ ભેદ અહીં ભાવ અરિહંતની વ્યાખ્યામાં ગણી શકાય. જુઓ ! ભાવ નિક્ષેપનું લક્ષણ શું છે – भाव विवक्षित क्रियाऽनुभूति युक्तो वै समाख्यातः ।। सर्वज्ञ रिद्रादिव दिहेंदनादि क्रियाऽनु भावत् ॥१॥
અર્થ-વ્યાકરણની વ્યુત્પત્તિ દ્વારાએ, અથવા શાસ્ત્રના સંકેતથી, અથવા લોકેના અભિપ્રાયથી, જે જે શબ્દોમાં જે જે ક્રિયાઓ માન્ય કરાઈ હોય તે તે ક્રિયાઓના તે તે વસ્તુઓમાં ( અર્થાત્ પદાર્થોમાં) વર્તન હોય છે ત્યારે તે વસ્તુને “ભાવરૂપ” સર્વજ્ઞ પુરૂષોએ કહ્યું છે. જેમ પરમ ઐશ્વર્યા પરિણામના ભેગને ભેગવતે ઇદ્ર છે તેજ ભાવ ઇદ્રને વિષય છે. કેમકે તે કાળમાં સાક્ષાત્ રૂપ ઈદ્રમાં પરમ ઐશ્વર્યાની ક્રિયાને અનુભવ થઈ રહ્યો છે. એ ભાવવરૂપની વસ્તુઓને જેન સિદ્ધાંતકાએ “ભાવ નિક્ષેપના વિષય સ્વરૂપે માન્ય છે. એટલે તાત્પર્ય એ છે કે જે જે વસ્તુઓ સાક્ષાતપણે છે અને તેમની પ્રવૃત્તિ પિતાપિતાના કામમાં થઈ રહી છે તે જ ભાવ નિક્ષેપનું સ્વરૂપ છે માટે नाम आकृति और द्रव्यका, भावमें प्रत्यक्ष योग । तिनको भाव निक्षेपस, कहतह गणधर लोग ॥
ભાવ વસ્તુનું શ્રવણ કરેલું નામ–તેની દેખેલી આકૃતિ અને તે વસ્તુની પૂર્વ અને અપર કાળમાં દેખેલું દ્રવ્ય સ્વરૂપ એ ત્રણેને પણ પ્રત્યક્ષપણે જે ભાવ વસ્તુમાં જણાય છે તેજ ભાવ નિક્ષેપના વિષયભૂત પદાર્થ છે. એટલે રૂષભદેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org