________________
મૂર્તિપૂજા
૨૫ (૩) તદ્દવ્યતિરિક્ત-(ક) લૌકિક-ચક્રવતી, વાસુદેવ,
મેટ રાજા. (ખ) લેકેત્તર-કેવલજ્ઞાન વગરને પોતાને અરિ.
હંત કહેવડાવનાર સાધુ. જેમકે જમાલિ. (ગ) કુકાવચન–અરિહંતના ગુણ વિગરના મિયા
તી લેકએ કલ્પેલા દેવો. જેમકે બ્રહ્મા
વિષ્ણુ-શંકર. ડૉ. ગાંધી, અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યાઓ આ પ્રમાણે કરી અરિહંત પરમાત્માને દ્રવ્ય નિક્ષેપે અપૂજનીય ઠેરાવવાને તેઓ લખે છે કે –
વાસુદેવ-ચક્રવત અથવા મનુષ્યરૂપી શત્રુઓનો નાશ કરનાર રાજા આગમથી દ્રવ્ય અરિહંત છે. શું આવા રાજા પૂજનીય છે?
અહીં વિચારવું જોઈએ કે-વાસુદેવ-ચક્રવર્તિ રાજા તે ભાવ નિક્ષેપના વિષયભૂત અરિહંત-તીર્થંકર પરમાત્માના ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં કારણરૂપ છે? તે મુજબ કારણરૂપ નથી તો પછી તેને દ્રવ્ય અરિહંત કેવી રીતે કહેવાય?
જે પદાર્થ ભાવ નિક્ષેપાના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કારણરૂપ નથી તે પદાર્થને દ્રવ્ય નિક્ષેપમાં કહેનારનું દ્રવ્ય નિક્ષેપાનું અજ્ઞાનપણું સૂચવે છે.
અહીં આપણે ભાવ નિક્ષેપના વિષયભૂત વસ્તુ “સર્વ વીતરાગ-અરહા-જિનકેવલી છે. તે ડે. ગાંધીએ દર્શાવેલ ભેદાનુસાર ને આગમ ભાવ અરિહંત છે. તેના ભૂત અને ભવિષ્યમાં કારણરૂપ પદાર્થે–તે પણ ડે. ગાંધીએ બતાવેલ દ્રવ્ય અરિહંતના પ્રકારે પિકી કયા પ્રકારમાં ઘટી શકે ? તે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org