________________
મૂર્તિપૂજા
નિક્ષેપામાં ગણાય. કારણ કે દ્રવ્ય નિક્ષેપો અંગે શાસ્ત્રમાં નીચે મુજબ વ્યાખ્યા કરી છે–
જે જે ભાવ નિક્ષેપાના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે તે જ દ્રવ્ય નિક્ષેપાનો વિષય છે.”
માટે કઈ પણ વસ્તુને દ્રવ્ય નિક્ષેપે વિચારતાં પ્રથમ તેના ભાવ નિક્ષેપા પ્રત્યે લક્ષ રાખવું જોઈએ. અને પછી તે વસ્તુના ભૂત-ભવિષ્યકાળમાં કારણરૂપ પદાર્થને દ્રવ્ય નિક્ષેપામાં ગણવું જોઈએ.
કદાગ્રહને વશ થયેલા માણસે પિતાની માન્યતા સાચી ઠેરાવવાને કઈ વસ્તુની એવી બેટી વ્યાખ્યા કરી બેસે છે કે તેને ખ્યાલ જ રાખતા નથી કે અસત્ય ટકી શકશે.જ નહિ. ડે. એન. કે. ગાંધીએ અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યાઓ કેવી રીતે કરી છે અને તે દ્વારા અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને કેવી રીતે અવંદનીય ઠેરાવે છે તે હવે જોઈએ. તેઓએ (ડે. ગાંધીએ) કરેલ અરિહંતના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યા— બદ્રવ્ય અરહિંત-(૧) આગમથી દ્રવ્ય અરિહંત-અરિહંતના વર્ણનના
શાસ્ત્રને ઉપગ વગર અભ્યાસ. (૨) આગમથી દ્રવ્ય અરિહંત–
(૧) gશરીર-સિદ્ધ થયેલ અરિહંતનું મુકેલું શરીર. (૨) ભવ્ય શરીર–જે ભવિષ્યમાં તે જ ભવમાં
કેવળજ્ઞાન પામવાના છે તેનું શરીર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org