________________
મૂર્તિપૂજા
ભાવાર્થ–એક મૈથુનને વજી અન્ય કઈમાં એકાન્તત્વ નથી. કેમકે મિથુનની પ્રવૃત્તિ રાગદ્વેષ વિના થઈ શકતી નથી. બાકીનાં કાર્યોમાં શુભાશુભ અને પ્રકારના અધ્યવસાય હેય છે. માટે કેઈને એકાન્ત નિષેધ નથી કે એકાન્ત સ્વીકાર નથી. સ્યાદ્વાદના રહસ્યને જરા સમજવું જોઈએ.
"अप्रमत्तस्य योग निबन्धनप्राण व्यपरोपणस्य अहिंसात्व प्रति पादनाथ हिंसातो धर्म, इति वचनम् , रागद्वेष-मोहतृष्णादि निबन्धनस्य प्राण व्यारोपणस्य दुःख संवेदनीयफल निर्वर्तकत्वेन हिंसाचो प्रपत्तेः" इत्यादि
“સન્મતિ તર્ક શ્રી અભયદેવ સૂરિકૃત ટીકા વિભાગ પૃષ્ઠ ૭૩”
ભાવાર્થ–અપ્રમાદિના વેગથી કદાચ હિંસા પણ હોય તે તેને અહિંસાજ સમજવી જોઈએ. કારણકે રાગ-દ્વેષ મહાદિ સહિત પ્રમાદિના મનાદિ ગજ હિંસાનું કારણ હોય છે, અને તેઓને અશાતા વેદનીય વીગેરે કર્મ બંધાય છે. પરંતુ અપ્રમાદીની શુભ યોગથી જે હિંસા પણ થાય છે તેથી શાતા વેદનીય આદિ કર્મોનું આગમન થાય છે. કેમકે વીતરાગાવસ્થામાં પણ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન હેવાથી હિંસા હેવાને પ્રસંગ આવે છે. પરંતુ તેમના ચોગ શુભ હેવાથી અશાતા વેદનીયાદિ કર્મબન્ય નહિ હેતાં શાતા વેદનીય કર્મ બંધાય છે તે પણ સ્વલ્પ કાળનું.
असुहपरिणामहेउ जीवाबाहोत्ति तो मयहिंसा । जस्सउण सोणिमित्तं संतोविण तस्ससाहिंसा ॥
વિશેષાવશ્યક સૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org