________________
૧૬
મૂર્તિ પૂજા
},
ન લાગે એવી સંપ્રદાય મેાહની લાગણીથી પ્રેરાઈ “ સ્થાપના અરિહંતની ’ઉપર મુજબ પેાતે કરેલી ચાર પ્રકારની વ્યાગ્યાએ પૈકી પ્રથમની એ વ્યાખ્યાઓમાં દર્શાવેલ સ્થાપના અરિહંતના પ્રકાશમાં હિંસા છે એમ જાણાવી ડા. ગાંધી લખે છે કેઃ—
નિક્ષેપાના જે ભેદમાં હિંસા થાય છે તે ભેદની પૂજામાં હિંસા થાય જ છે, અને જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. અને હિંસાને અહિંસા કહે અથવા જેમાં હિંસા છે ત્યાં ધર્મ કહે તે મિથ્યાત્વ છે. માટે સાંસારના અંત આણવા હાય ! શ્રુતજ્ઞાનનું રહસ્ય બુદ્ધિપૂર્વક જાણવું અને વિતરાગની અહિંસાના તત્ત્વનું કાઇપણ કારણે ધમ' નિમિત્તે ઉલ્લધન કરવું નહિ, ’
""
••
દા. ગાંધીએ અહિંસાના બ્હાને સ્થાપના અરિહુતની પૂજામાં હિંસા કહી તેને અપૂજનીય કહી છે.
પણ પ્રથમ તે તેમણે હિંસા-અહિંસાનું સ્વરૂપ વિવેકપૂર્વક સૂક્ષ્મબુદ્ધિથી સમજવુ જોઇએ. ડા. ગાંધી કદાચ હિંસાના ભયે સ્થાપના જિનની પૂજા નહિ કરતા હોય તેમ છતાં તેમની જ માન્યતાનુસાર હિંસાની પ્રવૃત્તિવાળી અન્ય ધર્મક્રિયાએ તે તેઓ અને તેમની માન્યતાને અનુસરનારાઓ કરે છે તેવું કેમ ? દેખા ! તે લેાકા ધર્મક્રિયા કરવા સ્થાનક બંધાવે છે તે કામાં હિંસા થાય છે કે નહિ ? કાઇને દીક્ષા મહેાત્સવ-કેાઈ સાધુજીને મરણ મહાત્સવ કરે છે, તથા સંઘ સમુદાય સાથે મળીને ગુરૂનાં દર્શન કરવા જાય છે તથા સંઘ ઉન્નતિનાં કાર્યો કરવા સંમેલન કરે છે. આ બધાં કાર્યોમાં હિંસા થાય છે કે નહિ ? વળી આ સિવાય બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org