________________
મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા
૯
(૨) અરિહંતને જે નામ સંજ્ઞા હોય જેમકે
,,
અરિહંત ” એવું ભાવવાચક નામ અથવા
વિશેષ નામ શ્રી રૂષભનાથ અરિહંત તે પૂજનીય છે.
""
tr
ડા-ગાંધીએ આ રીતે બન્ને પ્રકારના અરિહ તાના નામ નિક્ષેપો ભેળસેળ કરીને ગુણુ વગરના માત્ર અરિહંત નામના પ્રાણી કે મનુષ્યાદિના નામનિક્ષેપાને રૂષભનાથાદિ અરિહંતના નામ નિક્ષેપાના ભેદ (પ્રકાર) માં ગણી લીધા છે. પણ સમજવું જોઈ એ કે અરિહંતમાં નામ અરિહંતની વ્યાખ્યા કરવી હેાય ત્યારે કેવલજ્ઞાન પામી સમવસરણમાં બિરાજમાન અહુન્-કેવલી-તીથ કર--પરમાત્માને ઉદ્દેશીને જ અરિહંતના નામ નિક્ષેપે વિચારવાના હોય.
અથની અપેક્ષા રહિત માત્ર સકેતિક અરિહંતને અન્—તીય કર એવા અરિહંતના નામાદિ નિક્ષેપામાં ગણી શકાય જ નહિ. જે અરિહંતના ભાવ નિક્ષેપે આપણે સ્વીકારવા છે તે જ અરિહંતના નામ નિક્ષેપાની વ્યાખ્યા અહીં કરવાની છે. અન્ય કેાઈ ગુણ વગરના દેવ કે પ્રાણી કે વસ્તુનું નામ અરિહંત હેાય તેના નામ નિક્ષેપે અરિહંતના નામ નિક્ષેપામાં ભેળસેળ થઈ શકે નહિ.
Jain Educationa International
મહાત્મા ગાંધીજીનું કથાનક ચાલતું હોય ત્યાં વક્તા વારવાર મહાત્મા ગાંધીજી કે મેહનલાલ કરમચંદ ગાંધીજી એમ નહિ ખેલતાં ફક્ત ગાંધીજી એટલા શબ્દના ઉચ્ચારણ પૂર્વક જ વક્તૃત્વ ચલાવે છે. જગતમાં ગાંધીજીએ તા ઘણાય છે પરંતુ શ્રોતાવગ સમજે છે કે અહિયાં ગાંધીજી’
..
""
For Personal and Private Use Only
www.jainelibrary.org