________________
મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થક્તા
જેમકે કેઈનું “અરિહંત” એવું માત્ર (ઉપરોકત ત્રણ પ્રકારે પિકી) પહેલા પ્રકારવાળું નામ છે. તે વ્યક્તિ સદાચારથી ભ્રષ્ટ છે. તેને નામ નિક્ષેપે અને જેઓ ચાર ઘાતી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર નામકર્મના ઉદયે સમવસરણમાં બીરાજમાન થયેલ પરમાત્મા “અરિહંત”ને નામ નિક્ષેપ એ બને નામ નિક્ષેપ જુદા છે. પહેલા પ્રકારની વ્યક્તિને નામ નિક્ષેપ હેય છે, કારણ કે તે માણસના ધ્યેય પૂર્વક તે નામ કઈ પણ લેવા કે સાંભળવા ખુસી નથી. કેમકે તેને ભાવ નિક્ષેપો અશુદ્ધ છે. અને બીજા પ્રકારની વ્યક્તિ કે જે ગુણે કરીને અરિહંત છે તેને નામ નિક્ષેપ (તેના દય પૂર્વક લેવાતું નામ) પૂજનીય સ્મરણીય છે. કારણ કે તેને ભાવ નિક્ષેપ પૂજનીય છે. એ રીતે તે બન્નેમાં બાકીના ત્રણ નિક્ષેપ પણ સમજી લેવા.
માટે ભાવ નિક્ષેપાને ખ્યાલમાં રાખી નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાનું વર્ણન કરવું જોઈએ.
ચાહે એક સંજ્ઞાવાળી અનેક વસ્તુ હોય પરંતુ જેના અભિપ્રાયથી નક્ષેપા વિચારીયે તેને જ તે નિક્ષેપ કહેવાય.
જે જે વર્ણસમુદાય (અક્ષર સમુહથી તૈયાર થયેલ શબ્દ) અનેક વસ્તુના વાચક છે. પરંતુ સરખા નામવાચક વાળી અનેક વસ્તુઓના ચારે નિક્ષેપા ભિન્નભિન્ન જ થાય છે. માટે સમજવું જોઈએ કે –
સંકેતિત નામનું ઉચ્ચારણ જે વસ્તુના અભિપ્રાયથી થયું હોય, તે નામ સાંભળવા દ્વારા મનને જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org