________________
મૂર્તિપૂજા વાન મહાવીરમાં હતું તે બીજા પ્રકારના નામને તાત્પર્ય.
(૩) યદચ્છાથી એટલે ગમે તેવું અર્થ વિનાનું હોય તેવું પણ કેઈનું નામ કરાય તે પણ નામ કહેવાય છે. જેમકે ડિલ્થ-કવિત્થ વિગેરે. એ ત્રીજા પ્રકારના નામને તાત્પર્ય.
આ ત્રણે પ્રકારે નામના સમજવા માટે સંક્ષેપમાં કહી શકાય કે જે નામ અન્ય વસ્તુઓમાં સ્થિત હોઈ તેના પર્યાયવાચી બીજાં નામને નહિ જણાવે તે પહેલા પ્રકારનું નામ.
જે ભાવ વસ્તુઓના નામ (અર્થાત્ પર્યાયના નામ ચાલ્યાં આવે છે તે બીજા પ્રકારનું નામ.
આપણી ઇચ્છાપૂર્વક હરકોઈ “નામ” રાખી લેવું તે ત્રીજા પ્રકારનું નામ. અહિં સૂત્રકારે નામનિક્ષેપાના લક્ષણમાં પ્રથમ ત્રણ પ્રકારના નામની વ્યાખ્યા કરી તેને ફેટ કર્યો તેનું કારણ એજ છે કે આ ત્રણે પ્રકારના નાના ભાવ જુદા છે. એટલે અક્ષર સમુહથી તયાર થયેલ કેઈ શબ્દ અનેક વસ્તુને વાચક છે પરંતુ તે શબ્દ બોલવાથી સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપા સરખા ન કહી શકાય. પણ દરેકના નામાદિ નિક્ષેપ અલગ છે. જે એ ખ્યાલમાં ન રાખવામાં આવે તે સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપમાં હેય-નેય -ઉપાદેયને વિવેક ચૂકી જવાય. કેઈએક નામવાચક વસ્તુને ભાવ નિક્ષેપ ઉપાદેય છે. એટલે તેના ચારે નિક્ષેપ ઉપદેયપણે ગ્રહાય. પરંતુ તે જ નામની કેઈ અન્ય વસ્તુ કે જેને ભાવ જુદો છે એટલે હેય છે તેના નામાદિ નિક્ષેપ અને ઉપાદેયભાવવાળી વસ્તુના નામાદિ નિક્ષેપા એક માની ત્યે તે અનર્થ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org