________________
મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાતા
નિરપેક્ષ, યાર્દચ્છિકપણે સ્થાપન કરેલ એવું અને ઘણું કરીને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે નામ કહેવાય છે.
જગતમાં કોઇ મનુષ્ય યા પ્રાણી અગર વસ્તુમાં ત્રણ પ્રકારે નામ રખાય છે. નામ રાખવાના પ્રકાર આ ત્રણ સિવાય ચેાથેા કાઈ નથી. નામ સિવાયની કાઇ વસ્તુ હાઈ શકે જ નહિ. કારણ કે કાઇને સ ંબોધવાને યા તા કેાઈનું કથન કરવામાં નામની આવશ્યકતા તા રહે જ. એટલે સિદ્ધાંતકારે નામનું નામનિક્ષેપના સ્વરૂપથી વર્ણન કર્યું" છે. ઉપરની ગાથામાં ખતાવેલ ત્રણ પ્રકારના નામેાનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે સમજવું.
(૧) જેમ મહાવીર નામ કાઇ ખીજી વસ્તુમાં ચા કઈ અન્ય મનુષ્યમાં દેવામાં આવે છે. પરંતુ સિદ્ધારથસુત-ચરમતીર્થંકર ઈત્યાદિ પર્યાયવાચક નામથી તેને ખેલાવાય નહિ. ફક્ત તે નામવાળી વ્યક્તિના શરીર સ`ખ'ધી ધર્મના “ મહા
।
,,
વીર ” નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક “ મહાવીર' સાંકેતીક શબ્દથી જ ખેલાવાય છે. ( પણ તે વ્યક્તિને સિદ્ધારથસૂત-ચરમતીર્થંકર ઈત્યાદિ તેના પર્યાયેાથી ન મેલાવાય ). વળી એ મહાવીર નામ સદ્ભાવથી ( ખરા અર્થથી) તા ચરમતીર્થ કર સિદ્ધારથ સૂત શ્રી વહૂ માન સ્વામીમાંજ હાય, અને અમુક વ્યકિતમાં તે તે મહાવીર નામના અની અપેક્ષા રહિત કેવળસાંકેતીક જ હોય એ પહેલા પ્રકારના નામના તા.
(૨) મહાવીર–વ માન-સિદ્ધારથસૂત-ચરમતીથ કર આદિ પર્યાંચવાચક નામેાની સાર્થકતા પૂર્વક જે નામ ભગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org