________________
મૂર્તિપૂજા કહેનારને ડો. ગાંધી નિક્ષેપાનું ઉપર ચેટીયું જ્ઞાન કહીંવીતરાગની શુદ્ધ આજ્ઞાના ઉપેક્ષક- અંધ શ્રદ્ધાળુ અને વીતરાગની અહિંસા-સંયમ–તપ ધર્મ રૂપી આજ્ઞાને વિરોધ પક્ષ ગ્રહણ કરનાર તરીકે માની સમકિતી નહિ થવાનું દર્શાવે છે. ડે. ગાંધીએ કહેલી આ હકિકત અને ત્યારબાદ તેઓએ કહેલી હકિકત આ પુસ્તકમાં દર્શાવી તેનું સમાધાન કરીયે છીયે તે વાંચી વાંચકે વિચારે કે આજ્ઞાના ઉપેક્ષક–અંધ શ્રદ્ધાળુ આજ્ઞાને વિરોધી અને સમકિત પ્રાપ્ત નહિ કરનાર કોણ છે?
હવે નિક્ષેપાનું સ્વરૂપ વિશેષપણે વિચારીયે –
અનુગ સૂત્રમાં કહ્યું છે કે – કથ્થાં વં ત્રાન્નિા, નિર્વ નિરવ રે નિવે; जथ्य विय न जाणेज्जा, चउकगं वे तथ्थ.
અર્થ-જિહાજે વસ્તુમાં જેટલા નિક્ષેપો કરવાનું જાણે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરે. જે વસ્તુમાં અધિકાનિક્ષેપ કરવાનું નહિ જાણી શકે તે વસ્તુમાં ચાર નિક્ષેપ તે અવશ્ય કરે.
તેમાં પ્રથમ નામ નિક્ષેપાનું સામાન્યથી લક્ષણ કહે છે. पज्जायाऽण भिधेयं, ठिअमण्णत्थे तयत्थ निखक्खं । 'जाइच्छिअंच नाम, जाव दव्वं च पाएग. ।।
શ્રી વિશેષાવશ્યક, ગાથા-૨૫ અસલ વસ્તુના પર્યાયેથી જેને વ્યવહાર ન થાય, મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત, મૂલ અર્થથી
!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org