________________
અમે નથી માનતા એમ પૂરવાર કરી આપ્યું છે. એટલે પૂ. ગણધર ભાષિત સૂત્ર અર્થને અપલાપ છે. જૈન છે. મૂ. પૂજક સંધના પ્રાણભૂત સાહિત્ય પૈકી રામાયણની રસભરી કથાઓ કહેવી છે, પાંડવ ચરિત્રના પ્રસંગેથી હજારેની જનતાને આકર્ષવી છે, શ્રીપાલ ચરિત્રનું વ્યાખ્યાન કરીને પ્રભુ માર્ગનું પ્રદર્શન કરવું છે; પરંતુ સત્યના અપલાપ કરનારાઓને મૂર્તિપૂજાના પ્રસંગેને કાઢી નાખવા છે અગર મૂર્તિના સ્થાને મુનિના નામને ગોઠવીને સાહિત્યકારના સાહિત્યનું ખુન કરવાનું ઘેર પાતક કરતાં પણ શરમાતા નથી. કારણ કે સત્યને અપલાપ કરવામાં બીજું ત્રીજું મહાવ્રત જાય છે તે તેઓને સમજાતું નથી. હવે સત્યને અપલાપની પરંપરા તપાસીએ: “પરમાત્માની ઉપાસના માટે જડ પદાર્થોની કંઈપણ જરૂરીયાત નથી.” “આ આ વિરોધી સૂર પ્રથમ મહમદ પિગમ્બરે તલવારના બળે પ્રચાર્યો અને ધમધતાના કારણે મંદિરે મૂર્તિયોને તેણે નાશ કર્યો. પરંતુ સત્યના અપલાપરૂપે તે વિરોધી સૂરનો પ્રવેશ હિંદુસ્થાનમાં ન હતા, અને પંદરમી શતાબ્દિ સુધી સંપૂર્ણ પરમાત્માની ઉપાસના માટે મૂર્તિપૂજાદિ વિધાન આરાધને” અખ્ખલિત ચાલુ હતાં. શ્વેતાંબર જૈનો બે પ્રકારના દેવ માને છે અને તેથી અરિહંત શરીરધારી દેવ તથા સિદ્ધ એ શરીરરહિત દેવ છે. લગભગ પંદરમી શતાબ્દી સુધી મૂર્તિપૂજાદિ વિધાન અને આરાધને અખંડ રહ્યાં, પરંતુ લોકાશા લહિયાએ સત્યને અપલાપ કેમ કર્યો ? કેવા પ્રસંગમાં કર્યો ? અને તે વિરોધનું સમર્થન તેના સમયમાં નહિ (લેકશાહના સમયમાં નહિં) પણ તેની પછી તેના અનુયાયીઓએ કર્યું છે, તે “મૂર્તિ વિરેધકોને સંક્ષિપ્ત ઈતિહાસ” એ નામનું પ્રકરણ બીજું પૃ. ૨૨ થી પૃ. ૧૭૫ સુધીનું લખાણ અતીવ મનનીય કહેવાથી વાંચકે વાંચવાની સાથે સત્યને અપલાપ કરવાનું ઘેર પાતક
સ્વીકારવા હરગીઝ તૈયાર થશે જ નહિ. એટલું જ નહિ પણ લોકાશા પછી પણ તેના અનુયાયિઓએ મૂર્તિપૂજાની માન્યતાને વધુ વેગ પણ આવ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org