________________
૨૯
ચાય છે? આ બધા ઇતિહાસ શ્રવણ કરવાથી, વાંચવાથી, વિચારવાથી અને પરિશીલન કરવાથી જરૂર મિથ્યાત્વના ધનાર વાદક્ષ વિખેરાઇ જાય છે. પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથના એક હજારને આઠ નામ થયેલાં છે, તે નામથી વિભૂષિત થયેલ પ્રતિમા જુદે જુદે સ્થળે વિદ્યમાન છે. અને તે પ્રતિમાઓના દર્શનાદિ કરણીએ કરીને અનેક ભવ્યાત્મારૂપ ચતુર્વિધ સ ંધકલ્યાણ સાધી શકે છે. ગત ચાવીસીના શ્રી દામેાદર તીથંકરના સમય સાથે સંકળાયેલા મુખ્ય અતિહાસિક સત્યને રજી કરતાં બીજા અનેક ઐતિહાસિક સત્યાને પૂર્વાચા આ નીચેના પદ્યમાં રજુ કરે છે.
गौडीग्रामे स्थंभने चारुतीर्थे जीरावल्यां पत्तने लौद्रवाख्ये । वाणरस्यां चापि विख्यातकीर्ति, श्रीपार्श्वशं नौमि शंखेश्वरस्थम् ॥१॥
આ પદ્યને ભાવાર્થ નીચે મુજબ છેઃ—ગૌડી ગ્રામના મડનભૂત શ્રી ગેાડી પાર્શ્વનાથને, શ્રી સ્થંભનપુરના (ખ ંભાતના) શ્રી સ્થંભન પ્રાર્શ્વનાથને, અણહિલપુર પાટણ નજદિક શ્રી ચારૂપતી પતિ શ્રી પાર્શ્વનાથને, શ્રી જીરાવલિ ગ્રામના શણગાર ભૂત શ્રી જીરાવલિ પાનાતે, શ્રી પાટણ સ્થિત શ્રી પંચાસરા-કાકા-શામલાદિ અનેક નામધારી શ્રી પાર્શ્વનાથ, શ્રી લૌદ્રવા ગામના અલંકાર ભૂત શ્રી લૌદ્રવા પાર્શ્વનાથને, ચ્યવન—જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકાથી વિભૂષિત શ્રી વાણારસી નગરીસ્થ શ્રી પાર્શ્વનાથને અને સ્વ-મૃત્યુ તથા પાતાલ લેાકમાં જેની કીતિ પ્રસિદ્ધ છે અને પા'નામને યક્ષ અધિષ્ટાયક છે જેને એવા શ્રી શ ંખેશ્વર તીના તીર્થપતિ શ્રી શખેશ્વર પાર્શ્વનાથને ત્રિકરણ યોગે હું નમસ્કાર કરૂ છું.
પ્રાચિન તેંાત્ર સંગ્રહ નામના ગ્રંથમાં ઉપરના ભાવાથ સ્હેજે સમજાય તેવા શ્લોક વાંચકની દ્રષ્ટિ સન્મુખ વાંચવા માટે, વિચારવા માટે, અને ઐતિહાસિક સત્યની શોધ કરનાર અભ્યાસીને જૈનશાસન માન્ય મૂર્તિની જરૂરીયાત અને મૂર્તિના દર્શન-વન્દન-પૂજન-સન્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org